________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પર પરા
અવતારેાની પરંપરા અંગે માહિતી પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત યાદીમાં આગળ પર પાંચરાત્ર વસુદેવના પર્યાય વિભાવની સંખ્યા ચાવીસથી વધીને ૩૯૫ થઈ ગઈ છે.
૫૬ ભાડાંરકરે હેમાદ્રિ દ્વારા ઉષ્કૃત અને બૃહદ્ધારિત સ્મૃતિ ૧૦, ૫, ૧૪૫. માં પ્રાપ્ત એ ૨૪ વિભાવાના ઉલ્લેખ કર્યો છે. તે વિભાવાનાં નામ આ પ્રમાણે છેઃ- (૧) કેશવ (૨) નારાયણ્. (૩) માધવ (૪) ગોવિંદ (૫) વિષ્ણુ (૬) મધુસૂદન (૭) ત્રિવિક્રમ (૮) વામન (૯) શ્રીધર (૧૦) હરિકેશ (૧૧) પદ્મનાભ (૧૨) દામેાદર (૧૩) સંકણ (૧૪) વાસુદેવ (૧૫) પ્રદ્યુમ્ન (૧૬) અનિરુદ્ધ (૧૭) પુરુષાત્તમ (૧૮) અધોક્ષજ (૧૯) નરસિ ંહું (૨૦) અચ્યુત (૨૧) જનાર્દન (૨૨) ઉપેન્દ્ર (૨૩) કુરિ (૨૪) શ્રીકૃષ્ણ.
૨૫
>
આ વિષ્ણુના ચોવીસ અવતારાને બદલે એમનાં ચેવીસ નામ હોય એમ લાગે છે. કેમકે અવતારે। અને વિભાવા વચ્ચે એ ફેર છે કે અવતારને ઉત્પન્ન થનાર માનવામાં આવે છે. જ્યારે વિભાવ અન્નવંત સ્વભાવવાળા હોય છે. જેમ એક દીપકમાંથી બીજો દીપક પ્રગટે છે તેવી રીતે તે ઉત્પન્ન થાય છે, ‘તત્ત્વત્રય' પૃ. ૧૯૨ના અભિમતાનુસાર પાંચરાત્રોમાં પુ. ૨૬ અને પુ. ૧૧૨ --૧૧૩માંથી ઉદ્ભુત ‘વિશ્વસેન 'હિતા' અને અહિષ્ણુ યસંહિતા’(૫,૫૦-૫૭)માં ૩૯ વિભાવાનાં નામ આપ્યાં છે.
શ્રેડરે ઈન્ટ્રોડકશન ટૂ અહિષ્ણુ ત્યસંહિતા' પૂ. ૪૧–૪૯ પર ભાગવતના અવતારી સાથે તુલના કરી, એમાં ચેાવીસ અવતારાના સમાવેશ કર્યાં છે. ૩૯ વિભાગેાનાં નામ આ પ્રમાણે છે. (૧) પદ્મનાભ (૨) ધ્રુવ (૩) અનંત (૪) શયાત્મન (૫) મધુસૂદન (૬) વિદ્યાધિદેવ (૭) કપિલ (૮) વિશ્વરૂપ (૯) વિહંગમ (૧૦) ક્રોધાત્મન (૧૧) વાડવાવકત્ર (૧૨) ધર્મ (૧ર) વાગીશ્વર (૧૪) એકાણુ વશાયી (૧૫) કમઠેશ્વર (૧૬) વરાહ (૧૭) નૃસિંહૈં (૧૮) પીયૂષહરન (૧૯) શ્રીપતિ (૨૦) કાન્તામન (૨૧) રાહુજિત (૨૨) કાલનેમિન(૨૩)પારિજાતહર (૨૪) લેાક્રનાથ (૨૫) શાંતાત્મા (૨૬) દત્તાત્રેય (૨૭) ન્યગ્રોધશાયી (૨૮) એક ગતનુ (૨૯) વામનદેવ (૩૦) ત્રિવિક્રમ (૩૧) નર (૩૨) નારાયણ (૩૩) હિર (૩૪) કૃષ્ણ (૩૫) પરશુરામ (૩૬) રામ (૩૭) દેવિવિધ (૩૮) કલ્કિ (૩૯)
પાતાલશયન.
કલેકટેડ વર્કસ આર્ આર. સી. ભંડારકર પૃ.૬૬-છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org