________________
ભગવાન મહાવીરની પૂ`કાલીન જૈન પર પરા
આ પ્રમાણે અનેક લેાકેાપકારી સિદ્ધિએ તીથ કરેાની હાય છે. આ લેાકેાપકારી સિદ્ધિ તીથંકર સિવાય અન્ય મુક્ત આત્મામાં હાતી નથી. તે સ્વયં પેાતાને વિકાસ કરી મુક્ત થઈ જાય છે, પણ તીથ કરની જેમ લેાકેાના આંતરમાનસ પર ચિરસ્થાયી તેમજ અક્ષુણ્ણ આધ્યાત્મિક પ્રભાવ પાડી શકતા નથી. જૈન ધર્મ અઢી દ્વીપમાં પંદર કમ ભૌમિક ક્ષેત્ર માને છે. એમાં એકસે સિત્તેર ક્ષેત્ર માનવામાં આવે છે કે જ્યાં તીથ કર વિચરે છે. એક સમયમાં એક ક્ષેત્રમાં અનેક સર્વજ્ઞ થઈ શકે છે પરંતુ તી કર એક સમયમાં એક જ થઈ શકે છે. એકસેસ સિત્તેર ક્ષેત્રા તીથ કરેાનાં વિચરણ ક્ષેત્રો છે. એટલે એકી સાથે એકસે સિત્તેર તીથ કરા થઈ શકે, એનાથી વધુ તીકરા એકી સાથે થઈ શકે નહીં. તીથ કર અને અન્યમુક્ત આત્માએ વચ્ચે જે ભેદ છે તે દેહધારી અવસ્થામાં છે, દેહમુક્ત અવસ્થામાં નથી. સિદ્ધ સ્વરૂપમાં સર્વ આત્મા એક સરખા છે.
ચાવીસ તીર્થંકર
પ્રસ્તુત અવસર્પિણી કાલમાં ચાવીસ તીથ કર થયા છે. ચાવીસ તીથ"કરા અંગે પ્રાચીનતમ ઉલ્લેખ દૃષ્ટિવાદના મૂળ પ્રથમાનુયાગમાં હતા. પણ હાલ તે અનુપલબ્ધર છે. આ જ સૌથી પ્રાચીન ઉલ્લેખ સમવાયાંગ,૪૩ કલ્પસૂત્ર, આવશ્યક નિયુક્તિ,૪૫ આવશ્યક ગિરિવૃત્તિ', આવશ્યક હારિભદ્રીયાવૃત્તિ અને આવશ્યકચૂર્ણિમાં ૪૨ (ક) સમવાયાંગ સૂત્ર ૧૪૭
૪૪
મલય
૪૭
(ખ) નન્દીસૂત્ર, સૂત્ર ૫૬. પૃ. ૧૫૧-૧પર, પૂજયશ્રી હસ્તીમલજી
મ॰ દ્વારા સંપાદિત
૪૩ સમવાયાંગ ૨૪
૪૪ કલ્પસૂત્ર, તીર્થંકર વર્ણન
૪૫
આવશ્યક નિયુક્તિ ૩૬૯
૪૬ ભાગ ૩, આગમાય સમિતિ
૪૭
ભાગ ૩, દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ, સૂરત
૪૮ ભાગ ૧-૨ રતલામ
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org