Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे इति तृतीयः । ३ । तथा-एको नो योजयिता नो चियोजयिता भयति, स च साधारणशक्तिसम्पन्नो मुनिः ४। इति चतुर्थः ४। इति लोकोत्तरषुरुषमपेक्ष्य व्या. ख्यानम् । साधारणपुरुषविवक्षायां तु-एको योजयिता-क्वचित् कार्ये प्रपतयिता भवति, किन्तु नो पिपोजयिता-ततो निवर्तयिता न भातीति प्रथमः ।१। एवं शेषभङ्गत्रयमपि बोध्यम् ।।
" एवमेव हया" इत्यादि-एवमेवयानवदेव हयाः - अश्वाः चत्वारः प्रज्ञप्ताः, तद्यथा-"युक्तो नामैक ' इत्यादि । एतत्सूत्रं यानमूत्रबद् व्याख्येयम् । तथा-कोई एक साधु पुरुष ऐसा भी होता है जो न संयमयोगोंमें प्रवृत्ति कराता है और न अनुचित कार्यों में फसेको वहांसे हटाता ही है ऐसा चतुर्थ भगवाला कोई एक साधारण शक्तिशाली मुनिजन होता है-४ इस प्रकारका यह व्यासपान इन चार मङ्गोका लोकोत्तर पुरुष की अपेक्षा लेकर किया गया है। साधारण पुरुषकी अपेक्षासे इनका व्याख्यान ऐसा है जैसे कोई एक पुरुष ऐसा होता है जो किसी कार्य में किसीको प्रवृत्त करानेयाला ही होता है उससे उसे निवृत्त करानेवाला नहीं-१ अवशिष्ट तीन भंग इसी तरहसे समझ लेना चाहिये-४ एयामेव-इत्यादि यानके समान हय अश्वके भी चार प्रकार होते हैं जैसे कोई एक तो ऐसा अश्य होता है जो पहले भी रथादिमें जोता जाता है और बादमे भी-१ कोई एक पहलेही जोता લેકોને સંયમમાં પ્રવૃત્ત પણ કરતું નથી અને અનુચિત કાર્ય કરનારને તેમ કરતા અટકાવતે પણ નથી કોઈ સાધારણ શકિતશાળી મુનિને આ ચોથા પ્રકારમાં ગણાવી શકાય છે. આ ચાર ભાંગાનું કથન લેકોત્તર પુરુષની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. હવે સામાન્ય પુરુષની અપેક્ષાએ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે કોઈ કાર્યમાં કોઈ વ્યક્તિને પ્રવૃત્ત કરાવનાર જ હોય છે, પણ તેમાંથી તેને નિવૃત્ત કરાવનાર હોતો નથી, બાકીના ત્રણ ભાંગા પણ એજ પ્રમાણે સમજી લેવા.
" एवामेव" त्याहियाननी रेभ. भवन ५ या२ ४२ डाय છે–(૧) કોઈ એક અશ્વ એવો હોય છે કે જે પહેલાં પણ રથાદિની સાથે જોડી શકાય છે અને પછી પણ જોડી શકાય છે. (૨) કોઈ એક અશ્વ પહેલાં જેડી શકાય છે પણ પછી જોડી શકાતું નથી. (૩) કોઈ એક અશ્વ એવે
श्री. स्थानांग सूत्र :03