Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०४ उ०४ सू०७ क्रियावाद्यादितीर्थिकस्वरूपनिरूपणम् ३०१ म्पनत्वेन वाचालवादिवृन्दैरप्यमन्दीकृतवाग्विभवाः, ते चात्र तीर्थकः, ते समवसरन्ति-सम्यगवतरन्ति-समुपस्थिता भवन्ति एष्यिति समवसरणानि, वादिनां समवसरणानि वादिसमवसरणानि-वादिसमुपस्थितिस्थानानि, तेषां तदायिणां चाभेदोपचाराद्वादिसमवसरणपदेनेहवादिनो गृह्यन्ते, तानि चत्वारि प्रज्ञप्तानि । वादिनश्चत्वारः प्रज्ञप्ता इति चातुर्विध्यमेवाह--' तद्यथे' त्यादि-क्रियावादिनः क्रियां - जीवाजीवादिपदार्थोऽस्तीत्याकारिका - जीवाजीवादिपदार्थसत्तात्मिका वदन्तीत्येवं शीलाः क्रियायादिन:-आस्तिकाः १, अक्रियावादिनः-न क्रियावादिन:-क्रियावादिविपरीता नास्तिकाः २, अज्ञानिकवादिनः-अज्ञानं स्वीकरणीयतयाऽस्त्येषामित्यज्ञानिकास्त एव वादिनोऽज्ञानिकवादिनः अज्ञानमेवातिप्रशस्य. मित्येवं प्रतिज्ञाकारिणः ३, तथा-चैनयिकवादिनः--विनयः-विनयनं कर्मापनयन, मन्द नहीं कर सकते हैं ऐसे वादी यहां तीर्थिक लिये गये हैं, ये जहां पर समुपस्थित होते हैं वे वादिसमवसरण हैं अर्थात् वादि जनोंकी जो उपस्थितिके स्थान हैं वे वादिसमवसरण हैं परन्तु यहां वादि समवसरण पदसे उन स्थानोंको ग्रहण नहीं किया गया है किन्तु उन स्थानों में और वादिजनोंमें अभेद सम्बन्धके उपचारसे वादि जनोंकोही ग्रहण किया गया है इस तरह वादिसमवसरणहै चादिजन चार प्रकारके क्रियावादी आदिके भेदसे प्रकट किये गये हैं, जो जीव अजीच
आदि पदार्थों की “अस्ति" इस रूप क्रियाको-जीव अजीव आदि पदार्थों की सत्तात्मक स्थितिको कहने के स्वभाववाले हैं वे क्रियावादी हैं अर्थात् आस्तिकजन क्रियावादी हैं इनसे विपरीत अक्रियावादी हैं वे अक्रियावादी नास्तिक हैं । अज्ञानही अतिप्रशंसनीयहै इस प्रकारसे અહીં તીર્થિકને ગ્રહણ કરવામાં આવેલ છે. તેઓ જે સભામાં હાજર હોય છે તે સભાને વાદીસમવસરણ કહે છે. એટલે કે વાદિ અને વિવાદ કરવા માટે જ્યાં એકત્ર થાય છે તે સ્થાનને વાદિસમવસરણ કહે છે.
અહીં વાદિસમવસરણ પદ વડે તે સ્થાને ગ્રહણ કરવાના નથી, પણ તે સ્થાનમાં અને વાદીજમાં અભેદ સંબંધના ઉપચારની અપેક્ષાએ વાદીજનને જ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે વાદિસમવસરણ અથવા વાદીજનના અહીં કિયાવાદી આદિ ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે– - જે લોકો જીવ, અજીવ આદિની સત્તામક સ્થિતિને સ્વીકાર કરનારા હોય છે--જીવ, અજીવ આદિના અસ્તિત્વને સ્વીકારનારા હોય છે અને તેનું પ્રતિપાદન કરનારા હોય છે તેમને કિયાવાદી કહે છે. એટલે કે આસ્તિકજન ક્રિયાવાદી છે-તેમના કરતાં વિપરીત માન્યતાવાળા કે અક્રિયાવાદી અથવા
श्री. स्थानांग सूत्र :03