Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०५ उ०१ सू०९ शरीरगतधर्मविशेषनिरूपणम्
५४३
स्नेहमाहारं गवेषयितुं चरति सः । रुक्षाहार मात्रग्रहणशीलो भिक्षुरित्यर्थः । तथाअज्ञातचरकादीनि पञ्च स्थानान्येवं विज्ञेयानि, तत्र - अज्ञातचरकः - अज्ञातः =अनुपदर्शित सौजन्यादि भावः सन् योऽभिग्रहवशाद् भिक्षार्थं चरति, भज्ञातेषु वा गृहेषु तथाविधाभि ग्रहवशाद भिक्षार्थं यश्चरति सः । तथा-अभग्लायकचर:- अन्नं विना ग्लायति - म्लायति यः सोऽनग्लायकः अभिग्रहवशात्तथाविधः सन् आहारार्थं यश्चरति सःरात्रिपर्युपितान्नभोजीत्यर्थः तथा - मौनचरः - अभिग्रहवशाद यो मौनेन मिक्षार्थ है, वह प्रान्त चरक है ४ । जो भिक्षु अभिग्रह वशसे निःस्नेह (विगय रहित) आहारकी गवेषणा के लिये विचरण करता है, वह रुक्षचरक है५ । रुक्षचरक भिक्षु रुक्ष आहार मात्रको ग्रहण करनेवाला होता है - तथा अज्ञात चरक आदि जो पांच स्थान हैं, वे इस प्रकार से हैं, जो भिक्षु अपने सौजन्यादि भावको दिखाये विनाही अभिग्रहवशसे भिक्षाके लिये भ्रमण करता है, वह १ अथवा अज्ञात घरोंमें तथाविध अभिग्रहके यशसे भिक्षा के लिये भ्रमण करता है, वह अज्ञातचरक है २। अन्नके बिना जो म्लानमुख हो जाता है, कुम्हलासा जाता है, ऐसा वह भिक्षु अन्नग्लायक है, ऐसा वह अन्नलायक भिक्षु अभिग्रह के वशसे जो तथाविध होता हुआ आहारके लिये भ्रमण करता है, वह अनग्लायकचर है २, यह अन्नलायकचर रात्रि पर्युषित (वासी) अन्नका भोगी होता है, अर्थात् खट्टी छाछ में मिलाया हुआ बाल चणा आदिके बने हुए वासी ચરક કહે છે. જે સાધુ અભિગ્રહપૂર્વક નિઃસ્નેહ-ઘી, તેલ આદિ સ્નિગ્ધતાથી રર્હુિત–આહારની ગવેષણાને માટે વિચરણ કરે છે તેને રૂક્ષચરક કહે છે. તે भात्र ३क्ष ( बूमा ) भाडारने ग्रहयु ४२ छे.
તથા અજ્ઞાત ચરક આદિ જે પાંચ સ્થાન છે તેનું સૂત્રકાર હવે સ્પષ્ટી કરણ કરે છે—જે સાધુ પોતાના સૌજન્ય આદિ ભાવેાને દેખાડયા વિના જ અભિગ્રહ ધારણ કરીને ભિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે, અથવા અજ્ઞાત ઘરોમાંથી જે ભિક્ષા પ્રાપ્ત કરવાના અભિગ્રહ ધારણ કરીને ભિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે.
અન્ન વિના જે સાધુ મ્યાનમુખ થઈ જાય છે, જેનું મુખ જાણે કે કરમાઈ જાય છે, એવા ભિક્ષુને અન્નગ્ધાયક કહે છે. એવા તે અન્નગ્લાયક ભિક્ષુ અભિગ્રહ વિશેષને અધીન રહીને તે પ્રકારની સ્થિતિ થવા છતાં પણ ભ્રમણ કર્યા કરે છે, એવા ભિક્ષુને અન્નગ્લાયકચર કહે છે. તે અન્નગ્ધાયક ચાર રાત્રિપ'ષિત ( વાસી ) અન્નના લેાગી હાય છે. એટલે કે ખાટી છાશ આફ્રિ વડે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩