Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे अपहरति चोरयति वा । इति प्रथम स्थानम् १। तथा-यक्षाविष्टः-यक्षेण देववि. शेषेण आविष्टोऽधिष्ठिताऽयं पुरुषः, तेन हेतुनाऽयं पुरुषो मे माम् आक्रोशति वेत्यादि । अर्थः पूर्ववोध्यः । इति द्वितीयं स्थानम् २१ तथा-मम च खलु के वशवर्ती हो रहे हैं, उत्पन्न किये जाते हैं, अतः वे रोष के कारण नहीं हैं यह प्रथम कारणहै १ । द्वितीय कारण इस प्रकारसेहै" यक्षाविष्टः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति" इत्यादि
यह पुरुष यक्ष से देवविशेष से अधिष्ठित हो रहा है, इस कारण यह मेरे प्रति आक्रोश कर रहा है, मुझे गाली आदि दे रहा है, मेरी हंसी कर रहा है, इत्यादि सब कथन यहां पर भी कह लेना चाहिये। अतः मुझे इसके द्वारा किये उपद्रवों का या परीषहों को शान्तिपूर्वक अच्छी तरह से सहन करना चाहिये । ऐसे विचार से उन्हें सहन करता है, उसके प्रति वह कषाय नहीं करता है, क्षमाबल से उनका सामना करता है, उनके आने पर वह अपनी दीनता प्रकट नहीं करता है, प्रत्युत एक वीर के समान वह उनको सहन करता है, ऐसा यह द्वितीय कारण है। इस द्वितीय कारण में केवल यही प्रदर्शित किया गया है । परीषहादि प्रदाता अपने स्वभाव में नहीं है, क्योंकि वह किसी यक्षके आवेश से आक्रान्त हो रहा है । દ્વારા જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની જીવો મિથ્યાત્વ, મેહનીય આદિ કર્મોના ઉદયના કારણે આ ઉપસર્ગો અને પરીષહે ઉત્પન્ન કરતા હોય છે. તેથી તેઓ રેષ કરવાને પાત્ર નથી પણ દયા ખાવાને પાત્ર છે.
भानु २ मा प्रभारी छ-" यक्षाविष्टः खलु अयं पुरुषः तेन मे एष पुरुष आकोशति" त्यालि-ते साधुना भनमा सवा विचारधा२॥ यावे છે કે આ પુરુષ યક્ષ વડે અધિષ્ઠિત થઈ રહ્યો છે, એટલે કે કઈ યક્ષ તેના શરીરમાં પ્રવેશ કરીને તેના દ્વારા ઉપસર્ગો કરાવી રહ્યા છે. તે કારણે જ તે મારા પ્રત્યે કેાધ કરી રહ્યો છે, મને ગાળે દઈ રહ્યો છે, મારી મજાક કરી રહ્યો છે, વગેરે કથન અહીં પણ આગળ મુજબ જ સમજવું. તેથી આ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો મારે શાન્તિપૂર્વક સહન કરવા જોઈએ. આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને તે તેમને સમભાવપૂર્વક સહન કરે છે અને ઉપસર્ગ કરનાર પ્રત્યે તે ક્રોધ કરતું નથી, દૈન્યભાવ પ્રકટ કરતો નથી; પરન્તુ ક્ષમાભાવપૂર્વક એક વીરની જેમ તે પરીષહ અને ઉપસર્ગોનો અડગતાપૂર્વક સામનો કરે છે. આ બીજા કારણમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પરીષહ આદિ ઉત્પન્ન કરનાર વ્યક્તિના શરીરમાં યક્ષનો પ્રવેશ થવાને કારણે તે પિતાના મૂળ સ્વભાવને ગુમાવી બેઠી હોય છે.
श्री. स्थानांग सूत्र :03