Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 629
________________ सुधाटीका स्था०५उ०१सू०२४ तीर्थङ्कराणां चवनादिनिरूपणम् ६१३ रिताम्-अनगारमावं-श्रमणत्वं प्रवजितः प्राप्तः ३। चित्रासु चैत्रपौर्णमास्यां तस्य अनन्तम्-अनन्त पर्यायत्वात् , अनुत्तरं-सकलज्ञानप्राधान्यात् , निव्याघातम्-अप तिपातित्वेन व्याघातरहितत्वात् , निरावरणम्-सर्वथा स्वावरणक्षयात् कटकुडयाधावरणाभावाद्वा, कृत्स्नम् सकलपदार्थविषयत्वात् , परिपूर्ण-स्वावयवापेक्षया पौर्णमासीचन्द्रवदखण्डत्त्वात् , अनन्तादिपरिपूर्णान्तविशेषणविशिष्टं किम् इत्याहकेवलवरज्ञानदर्शनम्- केवलं-ज्ञानान्तरसाहाय्यानपेक्षत्वात् संशुद्धत्वावा, अतएचचित्रानक्षत्र में ही चैत्र पौर्णमासीके दिन इन्होंने केवलज्ञान और केवल. दर्शन प्राप्त कियाहै, यह केवलज्ञान केवलदर्शन अनन्तपर्यायको विषय करनेवाला होनेसे अनन्त होता है, सकल ज्ञानोंमें प्रधान होनेसे अनु. त्तर होताहै, अप्रतिपाती होनेसे निर्व्याघात होताहै,अपने प्रतिपक्षी कमके सर्वथा विनाश होनेसे निरावरण होता है, अथवा कट चटाई कुडयादि (दिवाल) रूप आवरणसे इसका प्रतिघात नहीं होता है, रूपी अरूपी समस्त पदार्थों को और समस्त उनकी पर्यायोंको यह विषय करनेवाला होताहै, इसलिये कृत्स्न होताहै, पौर्णमासीका चन्द्रमण्डल जिस प्रकार अपने अवयवोंसे परिपूर्ण होता है, उसी प्रकार से यह भी अपने अवयवोंसे परिपूर्ण होता है। केवल इसलिये कहा गया है, कि यह अपने विषयको जानने के लिये अन्य ज्ञानोंकी सहायतावाला नहीं होता है, अथवा अत्यन्त शुद्ध होता है, अतएव अन्य ज्ञानोंकी अपेक्षा (૪) ચિત્રા નક્ષત્રમાં જ ચિત્રી પૂનમને દિવસે જ તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી હતી. તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અનઃ પર્યાયને વિષય કરનારૂં-તેમનું પ્રતિપાદન કરનારું હોવાથી અનત હોય છે તે સકળ જ્ઞાનમાં શ્રેષ્ઠ હોવાથી અનુત્તર હોય છે. તે અપ્રતિઘાતી હોવાથી નિર્ચાઘાત હેય છે. પિતાના પ્રતિપક્ષી કમને સર્વથા વિનાશ થઈ જવાથી તે નિરાકરણ હોય છે. એડલે કે ચટ્ટાઇ, દીવાલ આદિ આવરથી તેને પ્રતિઘાત થત નથી, રૂપ અરૂપી સમસ્ત પદાર્થોને અને તેમની સમસ્ત પર્યાયને તે વિષય કરનારું હોય છે, તેથી તે કૃસ્ત હોય છે. પૂનમને ચન્દ્ર જેમ સોળે કલાએથી પરિપૂર્ણ હેય છે-સમસ્ત અવયવોથી પરિપૂર્ણ હોય છે, તેમ આ જ્ઞાન પણ પિતાના સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે. તેને કેવળ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તે પિતાના વિષયને જાણવા માટે અન્ય જ્ઞાનની સહાયતાની અપેક્ષા રાખતું નથી. અથવા અત્યંત શુદ્ધ હેવાને કારણે તેને श्री स्थानांग सूत्र :03

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636