Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 631
________________ सुधा टीका स्था०५ उ०१ सू०२४ तीर्थङ्कराणां चवनादिनिरूपणम् ६१५ शीर्ष - कृष्णषष्ठयां मुण्डो भूत्वा अगारात अनगारितां प्रत्रजितः ३ तथा मूलनक्षत्रे कार्तिक शुक्ल तृतीयायां तस्य अनन्तादि विशेषणविशिष्टं केवलवरज्ञानदर्शनं समुत्पन्नम् ४, तथा च मूलनक्षत्रे भाद्रपद शुक्लनवभ्याम्, परिनिर्वृतः ५। एवम् = अनया रीत्या एतेनैव अभिलापेन = सूत्रपाठेन इमाः = वक्ष्यमाणास्तिस्रो गाथा अनुगन्तव्याः = अभ्यूद्याः । ता एवं गाथाः प्राह - पउमप्यभस्स ' इत्यादि । पद्मप्रभस्य च्यवनादिपञ्चकल्याणक नक्षत्रं चित्रानक्षत्रं भवति । पुनः = तथा पुष्पदन्तस्य मूलं नक्षत्रं भवति । शीतलस्य दशमतीर्थकरस्य पूर्वाषाढा भवन्ति । स हि भगवान विंशतिसागरोपमस्थितिकात् प्राणतकल्पात् पूर्वाषाढासु वैशाख कृष्णषष्ठयां च्युतः, च्युत्वा भद्दिलपुरे राज्ञो दृढरथस्य भार्याया नन्दाया देव्या गर्भे व्युत्क्रान्तः षष्ठीके दिन मुंडित होकर अगारावस्थासे अनगारावस्थावाले हुए हैं । मूलनक्षत्रमें ही उन्होंने कार्तिक शुक्ल तृतीया के दिन अनन्तादि विशेषणोंवाले केवल वरज्ञानको केवल चर दर्शनको प्राप्त किया है, और मूल नक्षत्र में ही उन्होंने भाद्रपदकी शुक्ल नवमीके दिन निर्वाणपद पाया है, इसी रीति से इसी अभिलापसे - सूत्रपाठसे ये तीन गाथाएँ कही गई हैं, जिनका भाव ऐसा है कि पद्मप्रभ स्वामीके गर्भ, जन्म, तप केवल और निर्वाण ये पांचों कल्याणक चित्रा नक्षत्रमेंही हुए हैं, पुष्पदन्तके पांचों कल्याणक मूलनक्षत्र मेंही हुए हैं । दशवें शीतलनाथ भगवानन्ने गर्भ जन्म आदि पांचो कल्याणक पूर्वाषाढा नक्षत्रमें हुए हैं, शीतलनाथ भगवान् २० सागरोपमकी स्थितिवाले प्राणतकल्पसे पूर्चापाढा नक्षत्र में चव कर वे भद्दिलपुर में राजा दृढरथकी भार्या नन्दाથી ૬ ને દિને અગારાવસ્થાના પરિત્યાગ કરીને તેમણે મુ ંડિત થઈને અણુગારાવસ્થા ધારણ કરી હતી. (૪) મૂલ નક્ષત્રમાં જ કાર્તિક શુદી ત્રીજને દિને તેમણે મન'ત આદિ વિશેષણાવાળાં કેળવરજ્ઞાન અને કેળવરદર્શન પ્રાપ્ત કર્યા હતાં. (૫) મૂલ નક્ષત્રમાં જ ભાદરવા શુદી હું મૈં ક્રિને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રકારના ભાવાવાળી ત્રણ ગાથાએ કહેવામાં આવી છે. તે ગાથાઆના ભાવાથ એવા છે કે પદ્મપ્રભ સ્વામીના ગર્ભાવતરણ, જન્મ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને નિર્વાણુ આ પાંચે કલ્યાણુકા મૂલ નક્ષત્રમાં જ થયા હતાં. પુષ્પદન્ત જિનેશ્વરના એ પાંચે કલ્યાણકા મૂલ નક્ષત્રમાં જ થયાં હતાં, દશમાં શીતલનાથ જિનેશ્વરના ગર્ભાવતરણ, જન્મ આદિ પાંચે કલ્યાશુકા પૂર્વાષાઢા નક્ષત્રમાં થયાં હતાં. તેઓ ૨૦ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત કલ્પમાંથી ચ્યવીને દ્ઘિપુરના રાજા દૃઢરથની રાણી નન્દાદેવીના श्री स्थानांग सूत्र : 03

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636