Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे वरं श्रेष्ठं-प्रधानम् , ज्ञानं च-विशेषावभासम् , दर्शनं च-सामान्यावभासम् , ज्ञानदर्शनयोर्द्वन्द्वे केवलवरशब्देन सह कर्मधारयो बोध्यः । एतादृशविशेषणविशिष्टं केवलघरज्ञानदर्शनं समुत्पन्न जातम् । तथा-चित्रासु मार्गशीर्षकृष्णकादश्यां परिनिर्वृतः निर्वाणं प्राप्तः ५ ॥१॥ तथा-पुष्पदन्तः खलु नवमः अर्हन् पश्चमूल:पञ्चसु च्यवनादिदिनेषु मूलं मूल नक्षत्रं यस्य स तथा अभवत् । तद्यथा-यथाऽभवत्तथाह-मूलनक्षत्रे फाल्गुनकृष्ण नवम्याम् एकोनविंशतिसागरोपमस्थितिकात् आनतकल्पात् च्युतः, च्युत्वा गर्भ व्युत्क्रान्तः काकन्दी नगर्या राज्ञः सुग्रीवस्य भार्या या रामादेव्याः कुक्षी समागतः १, एवमेव अनेन प्रकारेणेव जन्मादिकमपि योजनीयम् । अर्थात्-मूलनक्षत्रे मार्गशीर्षकृष्णपञ्चम्यां जातः २, मूलनक्षत्रे मार्ग यह श्रेष्ठ प्रधान कहा गया है, और विशेषको यह विषय करता है, इसलिये ज्ञानरूप कहा गया है, इसी प्रकारका केवलदर्शन भी होता है, केवलदर्शन पदार्थों को सामान्य रूपसे विषय करता है। ज्ञानदर्शनमें द्वन्द्व समास करके फिर केवलवर शब्दके साथ उनका कर्मधारय समास कर देना चाहिये । तथा चित्रा नक्षत्र में ही मार्गशीर्ष कृष्णपक्षकी एकादशीके दिन उन्होंने मुक्ति प्राप्त की है, तथा पुष्पदन्त नववा सुविधिनाथ तीर्थ कर, जिन मूल नक्षत्रमें फाल्गुन कृष्ण के दिन १९ सागरकी स्थितिवाले आनतकल्पसे ( नववे देवलोकमें ) चवे हैं-गर्भमें आये हैं, काकन्दी नगरी में राजा सुग्रीवकी भार्या रामादेवीकी कुक्षिमें अवतीर्ण हुए हैं, मूलनक्षत्र में ही वे मार्गशीर्ष कृष्णपक्षकी पंचमीके दिन उत्पन्न हुए हैं, मूलनक्षत्रमेंही वे मार्गशीर्ष कृष्णपक्षकी અન્ય જ્ઞાન કરતાં શ્રેષ્ઠ કહ્યું છે, અને વિશેષનું તે પ્રતિપાદન કરે છે, તેથી તેને જ્ઞાનરૂ કહ્યું છે. એ જ પ્રકારનું કેવલદર્શન પણ હોય છે. કેવલદર્શન પદાર્થનું સામાન્ય રૂપે પ્રતિપાદન કરે છે. જ્ઞાનદર્શનમાં દ્વ સમાસ કરીને કેવલ વર શબ્દની સાથે તેમને કર્મધારય સમાસ કરવો જોઈએ.
(૫) ચિત્રા નક્ષત્રમાં જ માગશર વદી ૧૧ ને દિને તેમણે મુક્તિ प्रासरी उती.
હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે પુષ્પદન્ત જિનેશ્વરના અવનવા પાંચ મુખ્ય પ્રસંગે મૂલ નક્ષત્રમાં જ બન્યા હતા.
(૧) તેઓ મૂળ નક્ષત્રમાં ફાગણ વદી ૯ ને દિને ૧૯ સાગરોપમની સ્થિતિ વાળા આણત ક૯પમાંથી વીને, કાકન્ટી નગરીના રાજા સુગ્રીવની રામાદેવી નામની રાણુના ગર્ભમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા હતા. (૨) મૂલ નક્ષત્રમાં જ માગશર વદ પાંચમે તેમને જન્મ થયે હતા (૩) મૂલ નક્ષત્રમાં જ માગશર
श्री. स्थानांग सूत्र :03