Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९४
स्थानाङ्गसूत्रे तानि स्थानानि यथा-अयं संमुखस्थितउपद्रवकर्ता पुरुषः खलु-निश्चयेन उदीर्णकर्मा-उदीर्णम्-उदयावलिकायां प्रविष्टं कर्म यस्य सः-उदितमिथ्यात्वमोहनीयादिकर्मा, उन्मत्तकभूतः-उन्मत्तका मदिरादिना क्षिप्तचित्तः स इव सएब वा चास्ति; तेन हेतुना एष पुरुषो मे-माम् , सम्बन्धसामान्ये षष्ठी, आक्रोशति-गाल्यादिकंददाति, वा-अथवा अपहसति-उपहासं करोति, निश्छोटथति-मम हस्तादितो वस्त्रपात्रादिकं बलाद् वियोजयति वा, निर्भसयति दुर्वचनैस्तर्जयति बा, बध्नातिरज्ज्यादिना बन्धयुक्तं करोति वा, रुणद्वि-कारागारादौ मम निरोधं करोति वा, छविच्छेद-छ वेः शरीरावयवस्य हस्तादेः छेद कर्त्तनं करोति वा, प्रमारं-मूर्छा. विशेषं मरणस्थानं वा नयति-प्रापयति वा, उपद्रवयति-उपद्रवं करोति वा, तथा___ "उदिण्णकम्मे खलु अयं पुरिसे अम्मत्तगभूए" इत्यादि
यहां उदीर्ण शब्द से जो कर्म उदयावलिका में प्रविष्ट हो गया है, ऐसा वह कर्म उदीर्ण कहा गया है । जिसका मिथ्यात्व मोहनीयादि कर्म उद्यावस्थाचाला हो रहा है, और इसीसे जो मदिरादिकके सेवन से विक्षिप्त चित्तवाले के जैसा बना हुआ है । ऐसा कोई पुरुष यदि मेरे लिये गाली आदि देता है, अथवा मेरी हंसी करता है, अथवा मेरे हाथ में से वस्त्र पात्र आदिको बलात्कारसे छुडाताहै,या मुझे दुर्वचनोंसे तर्जित करता है या रस्सी आदिसे बांधता है या कारागार आदिमें मुझे बन्द कर देता है, अथवा मेरे शरीर के अवयव रूप हस्त आदिका छेदन करता है, या मुझे मूर्छित कर देता है, या मुझे मरण स्थानपर ले जाकर पटक देता है । अथवा नहीं करने योग्य उपद्रव मेरे ऊपर करता है। નીચેના પાંચ કારણેને લીધે બને છે. તેમાં પહેલું કારણ આ પ્રમાણે છે–
" उदिण्णकम्मे खलु अयं पुरिसे अम्मत्तगभूए " त्या
અહીં “ઉદીર્ણ ” પદ દ્વારા ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ગયેલા કમરને ગ્રહણ કરવામાં આવ્યું છે. “ જેનું મિથ્યાત્વ મેહનીય આદિ કર્મ ઉદયાવસ્થામાં પ્રવિણ થઈ ચુકયું છે, અને તે કારણે મદિરાનું સેવન કરનાર વ્યક્તિના જેવું જેનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ચુક્યું છે, એ પુરુષ જે મને ગાળો દે, મારી મજાક ઉડાવે, મારી પાસેથી વસ, પાત્ર આદિ વસ્તુને પરાણે પડાવી લે, અથવા મારી સામે દુર્વચને પ્રયોગ કરે, મને દોરડા આદિ વડે બાંધે, મને કારાગાર આદિમાં પૂરી દે, અથવા હાથ આદિ શરીરના અવયવને છેદી નાખે, અથવા મને મૂચ્છિત કરી નાખે, અથવા મને મરણને શરણે પહોંચાડી દે, અથવા ન કરવા ગ્ય ઉપદ્ર કરીને મને હેરાન કરવાનો પ્રયત્ન કરે,
श्री. स्थानांग सूत्र :03