Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०५ उ०१ सू०२२ परीषहसहननिरूपणम् ५९९ पुत्रकलादिशोकेन विनष्टचित्तत्वेन उन्मत्त एव एष पुरुषः, तेन एष पुरुषो मेआक्रोशतीत्यादि । इति प्रथमं स्थानम् १। तथा-दृप्तचित्तः-दृप्त-दपयुक्तम्-अहङ्कारयुक्तं चित्तं यस्य सः, पुत्रजन्मादिना उद्धचित्ततया उन्मत्त एष एव पुरुषः, तेन हेतुना एष पुरुषो मे आक्रोशतीत्यादि । इति द्वितीयं स्थानम् २। तृतीयं चतुर्थ च स्थानद्वयं व्याख्यातप्रायम् । तथा-एतत्पुरुषकृताक्रोशनादिकं सम्यह को अच्छी तरहसे सहन करते हैं, यावत् अपने मार्ग से विचलित नहीं होते हैं, ऐसे ये स्थान भी पांच हैं, जो इस प्रकार से है
"क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति तथैव अपहरति वा" उपसर्गादिक के किये जाने पर वे ऐसा विचार करते हैं-पुत्र कलत्र आदि के शोक से विनष्ट चित्तवाला होने से यह पुरुष क्षिप्त चित्तवाला हो गया है । अतः यह पुरुष उन्मत्त ही है, इस कारण यह पुरुष मेरे प्रति आक्रोशादि रूपसे व्यवहार कर रहा है, यह प्रथम स्थान है।
द्वितीय स्थान ऐसा है कि " दृप्तचित्तः" इत्यादि-- . यह उपसर्गादि करनेवाला मनुष्य अहङ्कारयुक्त चित्तवाला है, अथवा पुत्र जन्मादिसे उद्धृत चित्तवाला है, इसलिये यह उन्मत्तही है, इस कारण यह मेरे प्रति उपसर्गादि कर रहाहै, तृतीय स्थान इस प्रकारसे है, परीषहादि सहनेवाले तीर्थकर आदि ऐसा विचारते हैं, कि मैंने पूर्वजन्ममें ऐसेही कर्म किये हैं, कि जिनका वेदन मुझे इस प्राप्त मनुष्य કથન કરે છે. તે સ્થાને પણ પાંચ છે. પહેલું કારણ નીચે પ્રમાણે છે – “क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति तथैव अपहरति वा " ५ मा वामां भाव त्यारे तसा सवा વિચાર કરે છે કે “પુત્ર, પત્ની આદિના શકને કારણે આ માણસની બુદ્ધિ ભમી ગઈ છે–તે મગજ પર કાબૂ ગુમાવી બેઠે છે. તેથી તે પુરુષ ઉન્મન જ છે. તે કારણે તે મારી સાથે આ પ્રકારને આદેશ કરવા રૂપ, ગાળે દેવા રૂપ વગેરે વ્યવહાર કરી રહ્યો છે. ”
भाई ४।२९-" प्तचित्तः " त्या. तया विया२ ४२ छ? " ॥ ઉપસર્ગ આદિ કરનાર મનુષ્ય અહંકારયુક્ત ચિત્તવાળે છે. અથવા પુત્ર જન્માદિને કારણે ઉદ્ધત ચિત્તવાળ બની ગયા છે, તેથી તે ઉન્મત્ત જ છે. તે કારણે જ તે મને ઉપસર્ગાદિ દ્વારા હેરાન કરી રહ્યો છે.”
ત્રીજુ કારણ–પરીષહાદિ સહન કરનાર તીર્થકર અથવા ગણધર એવો વિચાર કરે છે કે પૂર્વજન્મમાં મેં જે કર્મો કર્યા છે, તે આ ભવમાં અત્યારે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળે દઈ રહ્યો છે, મારી
श्री.स्थानांगसूत्र:03