Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था८५ उ०१ सू०२२ परीषहसननिरूपणम् अत एवं-उत्तमपुरुषाः प्रतिकतुं समर्था अपि नीचकृतपरिषहोपसर्गान् प्रतिकर्तु नोद्यतन्ते । यदि ते प्रतीकारपरायणा भवेयुस्तदा तदनुयायिनोऽप्येवं कुर्युः, ततस्तदनुयायिनोऽनन्तकालं यावत् संसारावर्ते निमज्जेयुः । तेषामुद्धारार्थमेव करुणापरायणाः केवलिनो अज्ञानिकृतापकारान् सहन्ते, ताँस्तथा सहमानान् दृष्ट्वा छमस्था अपि सहन्ते । उक्त च___" जो उत्तमेहि मग्गो, पहओ सो दुक्करो न सेसाण।
आयरियम्मि जयंते, तयणुचरा केण सीएज्जा ? ॥१॥" छाया-य उत्तम मार्गः महतः स दुष्करो न शेषाणाम् ।
आचार्ये यतमाने तदनुचराः केन सीदेयुः ? ॥ इति । रण मनुष्य उत्तमजनोंका प्रायः अनुकरण करनेवाले होते हैं, उत्तम पुरुष यद्यपि प्रतिकार करने की शक्तिवाले होते हैं, फिर भी वे नीचजन कृत परीषह और उपसगौंका प्रतीकार करने के लिये उद्यत नहीं होते हैं, यदि वे प्रतिकार करनेमें कटिवद्ध होने लगें तो फिर जो उनके अनुयायीजन हैं वे भी इसी प्रकारसे करने लगेगे तो फिर उनके अनु. यायियोंका अनंन्त संसार सान्त कैसे हो सकेगा अनन्तकाल तकही वे इस संसाररूपी भवरमें डूबे रहेंगे, अतः इनका उद्धार हो इस अभिप्रायसेही कृपापरायण केवली अज्ञानीजन कृत अपकारोंको सहन करते हैं, और उन्हें सहन करते हुए देखकर छमस्थजन भी उन्हें सहन करते हैं। कहा भी है___"जो उत्तमेहि मग्गो पहओ" इत्यादि। इस गाथाका पूर्वक्ति ચલાયમાન નહીં થાય ” આ કથન પર્યન્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનનો ભાવાર્થ એ છે કે સામાન્ય મનુષ્ય સામાન્ય રીતે ઉત્તમજનેનું અનુકરણ કરનારા હોય છે. ઉત્તમ પુરુષો જે કે પ્રતિકાર કરવાને સમર્થ હોય છે, છતાં પણ તેઓ નીચે પુરુષ દ્વારા કરાતા પરીષહે અને ઉપસર્ગોને પ્રતિકાર કરવા પ્રયત્ન કરતા નથી. જે તેઓ તેમને પ્રતિકાર કરવા માંડે, તો તેમના અનુયાયીઓ પણ એ જ પ્રમાણે કરવા લાગી જાય. જો તેઓ એ પ્રમાણે વર્તતા થઈ જાય, તે તેમને સંસાર પણ કેવી રીતે સાન્ત (અન્તયુક્ત) બની શકે છે એવું કરનારને તે અનંતકાળ પર્યત સંસાર રૂપી વમળમાં ડૂબકીઓ ખાધા જ કરવી પડે. તેથી તેમને ઉદ્ધાર કરવામાં આવતા અપકારોને સહન કર્યા કરે છે, અને તેમને તે સહન કરતા જોઈને છવસ્થજનો પણ તેમને સહન કરે છે. કહ્યું પણ છે કે
" जो उत्तमेहि मांगो पहओ" त्यादि- गाथान मा ५२ Bal स्था०-७६
श्री. स्थानांग सूत्र :03