Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीकास्था०५उ० १ सू०२२ परीषहसहननिरूपणम्
टीका-पंचहि ठाणेहिं ' इत्यादि
छद्मस्था-छादयति ज्ञानादिगुणमात्मन इति छमः ज्ञानावरणदर्शनावरणमोह. नीयान्तरायात्मकं घातिकर्मचतुष्टयं, तत्र तिष्ठतीति छद्मस्थ:-सकषाय इत्यर्थः । स पञ्चभिः स्थानः उदीर्णान् उदयं प्राप्तान् परीषहोपसर्गान् परि=समन्तात् स्वहेतुभिरुदीरिता मोक्षमार्गाप्रस्खलननिर्जरार्थ साध्वादिभिः सह्यन्ते ये ते परीपहाभूतादि जनिताः पीडाः, उपसृज्यन्ते-क्षिप्यन्ते-पात्यन्ते प्राणिनो धर्मा. दिभ्यो यैस्ते उपसर्गाः देवादिकृतोपद्रवरूपाः, उभयोर्द्वन्द्वः तान् सम्यक्-कषायोदयनिरोधादिना सहते-योधो योधमिव निर्भीकतयाऽविचलः सन् सहते, क्षमते= क्षमावलेन सहते, तितिक्षते अदैन्येन सहते, तथा-अध्यास्ते-परीषहोपसर्गेषु समाप्तेषु अधिकाधिक्येन आस्ते-तिष्ठति न तु ततः प्रचलतीति। तद्यथाकथन करते हैं-'पंचहिं ठाणेहिं छउमत्थे णं उदिण्णे' इत्यादि सूत्र २२॥
टीकार्थ-आत्माके ज्ञानादिक गुणोंका जो छादन-आवरण करे उसका नाम छद्म है, ऐसा यह छद्म ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय और अन्तराय इन चार घातिया कर्मो रूप होता है, इस छद्ममें जो रहता है, इस छद्मवाला जो होता है, वह छद्मस्थ है, कषाय सहित जीव छद्मस्थ होता है । यह छमस्थ उदित हुए परीषहों को एवं उप. सर्गों को अच्छी तरह से सहता है, क्षमा धारण करके सहता है, दीनता रहित हो करके सहता है । जैसे २ ये आते हैं वैसे २ वह दृढता के साथ उनका अविचलित भावसे सामना करता है। इसमें ये पांच कारण हैं, इनमें पहिला कारण इस प्रकारसे हैઅવલંબન કરીને પરીષહ આદિને સહન કરે છે, તે વસ્તુઓનું (તે અવલંબનના કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે–
"पंच हि ठाणेहि छउमत्थे णं उदिणे" त्याह
ટીકાર્યું–આત્માના જ્ઞાનાદિક ગુણોનું જે છાદન (આવરણ) કરે તેનું નામ છ% છે. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અત્તરાય, આ ચાર ઘાતિયા કર્મરૂપ જ તે છ% હોય છે. આ છદ્મમાં જે રહે છે–એટલે કે જે જીવે આ છ% (આવરણ) વાળા હોય છે, તેમને છદ્મસ્થ કહે છે. કષાયયુક્ત જીવને છવસ્થ કહેવાય છે. જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે તેમને છદ્મસ્થ જીવ સારી રીતે સહન કરે છે, સમતાભાવપૂર્વક તેમને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને તેમને સહન કરે છે, અને જે જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે તેને અવિચલાવે (દઢતાપૂર્વક) સામને કરે છે, એવું
स्था०-७५
श्री स्थानांग सूत्र :03