Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७४
स्थानास्त्रे संक्लिष्टोदय पुरुषवेदकर्मप्रभावात् मनुष्यवदेव कायेनैव मैथुन सेवन्ते इति बोध्यम् । तथा-स्पर्शपरिचारणा-स्पर्शेन शरीरस्पर्शमात्रेणैव परिचारणा । इयं परिचारणा तृतीयचतुर्थसनत्कुमार-माहेन्द्र कल्पस्थितानां देवानां भवति । तथारूपपरिचारणा-रूपेण-रूपमात्रदर्शनेन परिचारणा - इयं पश्चमषष्ठब्रह्मलान्तकस्थितानां देवानां भवति । तथा-शब्दपरिचारणा-शब्देन देवागनाशब्दश्रवत्र मात्रेणैव या परिचारणा सा । इयं सप्तमाष्टममहाशुक्रसहस्रारकल्पस्थितानां देवानां भवति । तथा-मनःपरिचारणा-मनसा-मनःसंकल्पेनैव परिचारणा । अन्य देवोंको नहीं होती है, क्योंकि संक्लिष्ट उद्यवाले पुरुष वेदके प्रभावसे मनुष्यकी तरहही कायसे मैथुन क्रियामें प्रवृत्त होते हैं। जो परिचारणा स्पर्शसे शरीरके छूने मात्रसे ही होती है, वह स्पशपरिचारणा है, यह परिचारणा तृतीय और चतुर्थ देवलोकमें स्थित देवोंको होती है, सनत्कुमार और माहेन्द्र ये दो देवलोक तृतीय और चतुर्थ देवलोकहैं । रूपमात्रके देखनेसे जो परिचारणा होती है, वह रूपपरिचारणा है, यह परिचारणा पांचवें देवलोकमें ब्रह्म देवलोकमें और छटे देवलोकमें लान्तक देवलोकमें स्थित देवोंकोही होती है, तथा शब्दसे देवाङ्गनाओंके शब्द सुनने मात्र से ही जो परिचारणा होती है, वह शब्द परिचारणा है, यह परिचारण सातवें और आठवें देवलोकमें स्थित देवोंके होती है, मनः परिचारणा केवल संकल्पसे हुई परिचा. रणा आनत प्राणत आरण और अच्युत इन नौवें दशवें ग्यारहवें કારણ કે સંકિલષ્ટ ઉદયવાળા પુરુષવેદના પ્રભાવથી તેઓ મનુષ્યની જેમજ કાયા વડે મૈથુન ક્રિયામાં પ્રવૃત્ત રહેતા હોય છે. જે પરિવારણ માત્ર સ્પર્શ શરીરને સ્પર્શ દ્વારા જ થાય છે, તે પરિચારણાને કાય પરિચારણ કહે છે. સનકુમાર અને મહેન્દ્ર નામના ત્રીજા અને ચોથા દેવલોકમાં જે દેવ-દેવીઓ રહે છે, તેમનામાં કાયપેરિચારણાને સદ્ભાવ હોય છે. માત્ર રૂપ જોઈને જે પરિચાર થાય છે, તેને રૂ૫૫રિચારણ કહે છે. પાંચમાં બ્રહ્મલેક અને છઠ્ઠા લાન્તક દેવકના દેવામાં આ પ્રકારની પરિચારણાને સદૂભાવ હેય છે. શબ્દ દ્વારા જ એટલે કે દેવાંગનાઓના શબ્દને શ્રવણ કરવા માત્રથી જ જે પરિ ચારણ થાય છે તેને શબ્દ પરિચારણા કહે છે. સાતમાં અને આઠમાં દેવદેવલોકમાં રહેલા દેવામાં શબ્દ પરિચારણાને સદ્દભાવ હેય છે. જે પરિ. ચારણા કેવળ સંક૯પ દ્વારા જ થાય છે તે પરિચારણાને મન પરિચારણ કહે
श्री. स्थानांग सूत्र :03