Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७२
स्थानाङ्गसूत्रे देवाः-दीव्यन्ति-क्रीडन्ति ये ते, दीव्यन्ते-स्तूयन्ते ये ते वा देवाः । ते च पञ्चविधाः प्रज्ञप्ताः । तेषां पञ्चविधत्वमाह-तद्यथा-भव्यद्रव्यदेवाः-द्रव्यभूता देवा द्रव्यदेवाः, भव्याश्च ते द्रव्यदेवाश्चेति समासः । देवतयोत्पत्स्यमानत्वाद् भाविदेवपर्याययोग्या इत्यर्थः १। नरदेवाः-नराणां देवाः चक्रवर्तिप्रभृतयः २। धर्मदेवाः-धर्मेण-श्रुतादिदेवाः, धर्मप्रधाना वा देवाः, चारित्रवन्तः ३। देवाधिदेवाः-- देवेभ्योऽपि इन्द्रादिभ्योऽपि अधि-अधिकाः श्रेष्ठाः, तैः पूज्यमानत्वात् देवाः, देवाधिदेवाः अहन्त इत्यर्थः । तथा भावदेवाः-भावेन-देवगत्यादिकर्मोदयजातपर्यायेण देवाः भावदेवाः देवायुष्कादिकमनुभवन्तो वैमानिकादय इत्यर्थः ५॥मू०१४॥
चन्द्र १ सूर्य २ ग्रह ३ नक्षत्र ४ और तारा । देव पांच प्रकारके कहे हैं, जैसे-भव्यद्रव्यदेव १ नरदेव २ धर्मदेव ३ देवाधिदेव ४ और भावदेव ५ । जो विविध प्रकारकी क्रीडाएँ करते हैं, अथवा जिसकी स्तुति की जाती है वे देव हैं, जो जीव आगे देवरूप पर्यायसे उत्पन्न होने वाला होता है, अभी वर्तमानमें उस पर्यायवाला नहीं है, ऐसा जीव भव्यद्रव्यदेव हैं, चक्रवर्ती आदि नरदेव हैं, क्योंकि ये मनुष्योंमें देव. तुल्य माने जाते हैं, धर्मसे श्रुतादिसे-जो देव हैं, अथवा-धर्मप्रधान जो देव हैं, वे धर्मदेव हैं, ऐसे धर्मदेव चारित्रधारी मुनिजन होते हैं। जो देवोंसे भी इन्द्रादिकोंसे भी अधिक श्रेष्ठ हैं क्योंकि वे उनके द्वारा पूज्य होते हैं, ऐसे देव देवाधिदेव होते हैं-ऐसे देवाधिदेव अहन्त हैं। तथा देवगति नामकर्मके उदयसे जिनकी देवपर्यायमें स्थिति हैं, वे
(१) यन्द्र, (२) सूर्य, (3) अड, (४) नक्षत्र अने (५) ता.
દેવોના નીચે પ્રમાણે પાંચ પ્રકારે પણ કહ્યાં છે – (૧) ભવ્ય દ્રવ્યદેવ, (२) २३व, (3) ध व, (४) हेवाधिदेव मने (५) भावव. २ विविध પ્રકારની ક્રિડાએ કરે છે, અથવા જેની સ્તુતિ કરાય છે, તે દેવ છે. જે જીવ ભવિષ્યમાં દેવની પર્યાયે ઉત્પન્ન થવાને હોય છે-વર્તમાન સમયે તે દેવપર્યાયવાળે નથી, એવા જીવને ભવ્ય દ્રવ્યદેવ કહે છે. ચક્રવર્તી આદિને નરદેવ કહે છે, કારણ કે તેમને મનુષ્યમાં દેવતુલ્ય માનવામાં આવે છે. ધર્મની દૃષ્ટિએ શ્રતાદિની અપેક્ષાએ જે દેવ છે અથવા ધર્મપ્રધાન જે દેવ છે તેમને ધર્મદેવ કહે છે. ચારિત્રધારી શ્રમણ નિર્ચ થે જ એવાં ધર્મદેવ રૂપ છે. જેમાં દેવ કરતાં પણ શ્રેષ્ઠ છે અને દેવે પણ જેમને પૂજનીય અને વજનીય ગણે છે, એવા દેવેને દેવાધિદેવ કહે છે. એવા દેવાધિદેવ અહં તે છે. દેવગતિ નામકર્મના ઉદયથી જેમની દેવપર્યાયમાં સ્થિતિ છે, તેમને ભાવદેવ કહે છે. દેવ
श्री. स्थानांग सूत्र :03