Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५८७
सुधा टोका स्था०५७०१ सू०१९ प्रतिघातनिरूपणम् इति २तथा-बन्धनपतिषः बन्धनं नामकर्मणउत्तरप्रकृतिरूपम् औदारिकादि पञ्चभेदभिन्नम् , इह प्रशस्तस्य प्रक्रमात् प्रशस्तं बन्धनं गृह्यते, तस्य प्रतिघः= प्रतिघातो बन्धनप्रतिघः । बन्धनग्रहणमुपलक्षणम् , तेन तत्सहचरितानां प्रशरत शरीरतदङ्गोपाङ्गसंहननसंस्थानानामपि प्रतिघातो बोध्य इति ३॥ तथा-भोगप्रतिषः-भोगाना-प्रशस्तगत्यादिहेतुकानां प्रतिषः प्रतिघातः । प्रशस्तगत्यादि रूपहेतुत्वभावे तत्कार्यभूतानां भोगानामप्यभावो बोध्यः । भवति हि कारणाभावे कार्याभाव इति । तथा-उत्थानक्रमबलवीर्यपुरुषकारपराक्रमप्रतिघः-तत्र
दीर्घकालकी स्थितिवाली प्रकृतियोंको जो अल्पकालकी स्थितिवाला बनाना होता है, वही स्थितिप्रतिघात है, वन्धन प्रतिघात-नामकर्मकी उत्तरा प्रकृतिरूप यह बन्धन होता है, औदारिक बन्धन आदिके भेदसे यह बन्धनकर्म पांच प्रकारका होता है, प्रशस्तके प्रक्रमसे यहां प्रशस्तबन्धनही गृहीत हुआ है, इस प्रशस्त बन्धनका जो प्रतिघात है, वह बन्धन प्रतिघ है। यहां बन्धन ग्रहण उपलक्षण है, इससे इसके जो प्रशस्त शरीर प्रशस्त अङ्गोपाङ्ग, प्रशस्त संहनन और प्रशस्त संस्थान हैं, उनका भी प्रतिघात ग्रहण हुआ समझ लेना चाहिये तथाप्रशस्त गति आदि हैं, कारण जिन्होंके ऐसे भोगोंका जो प्रतिघात है, वह भोगप्रतिघ है, प्रशस्तगति आदिरूप हेतुके अभावमें इसके कार्यभूत भोगोंका भी अभाव हो जाता है, क्योंकि कारणके अभावमें कार्यका अभाव होता ही है ४ तथा-उत्थानका क्रमक। बलवीर्य पुरुष
દીર્ધકાળની સ્થિતિવાળી કર્મપ્રકૃતિએને જે અલ્પકાળની સ્થિતિવાળી બનાવવામાં આવે છે, તેનું નામ જ સ્થિતિ પ્રતિઘાત છે. બન્ધન પ્રતિઘાત– નામકર્મની ઉત્તર પ્રકૃતિરૂપ તે બન્શન હોય છે. (ઔદારિક બન્ધન આદિના ભેદથી તે બન્ધન કર્મ પાંચ પ્રકારનું હોય છે) પ્રશસ્તના પ્રક્રમની અપેક્ષાએ અહીં પ્રશરત બન્ધન જ ગૃહીત થયું છે. તે પ્રશસ્ત બઘનને જે પ્રતિઘાત છે, તેને બન્દન પ્રતિઘ (બન્ધન પ્રતિઘાત ) કહે છે. અહીં બન્ધન ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી અહીં પ્રશસ્ત શરીર, પ્રશસ્ત અંગોપાંગ, પ્રશસ્ત સંહનન, અને પ્રશસ્ત સંસ્થાન રૂપ તેનાં જે ચરિત છે, તેમને પ્રતિઘાત પણ ગ્રહણ થવું જોઈએ. પ્રશસ્ત ગતિ આદિ જેમના કારણે છે, એવા ભેગેને જે પ્રતિઘાત છે, તેનું નામ ભેગપ્રતિઘ છે. પ્રશસ્ત ગતિ આદિ રૂપ હેતુ (કારણ) ના અભાવમાં તેના કાર્યભૂત ભેગેને પણ અભાવ થઈ જાય છે, કારણ કે કારણને અભાવ હેય તે કાર્યને પણ અભાવ જ રહે છે. તથા ઉત્થાનને,
श्री स्थानासूत्र :03