Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८२
स्यानाङ्गसूत्रे महादामर्द्धिः वृषभानीकाधिपतिः महामाठरः स्थानीकाधिपतिः यथा शक्रस्य तथा सर्वेषां दाक्षिणात्यानां यावत् आरणस्य । यथा ईशानस्य तथा सर्वेषाम् उत्तरीयाणां यावदच्युतस्य ।।मु० १७॥
टीका-'चमरस्त णं' इत्यादि
व्याख्या सुगमा । विशेषस्त्वयम्-धनीकाः सैन्यानि । 'सांग्रामि के '-ति विशेषणोपादानं गान्धर्वनाटयानीकयोर्व्यवच्छेदार्थम् । पादातानीकाधिपतिः-पदातीनां समूहः पादातं, तद्रूपस्यानीकस्याधिपतिः-स्वामी । अयं पदातिरेव बोध्यः। पीठानीकाधिपति:-पीठानीकम्-अश्वसैन्यं, तस्याधिपतिः । अयमश्व एव बोध्यः । नीकका अधिपति है, जिस प्रकारसे शक्रके अनीक और अनीकाधिपतियोंके ये नाम कहे गये हैं, उसी प्रकारसे समस्त दाक्षिणात्योंके यावत् आरण तकके इन्द्रोंके अनीकके और अनीकाधिपतियोंके नाम जानना चाहिये और ईशानके अनीकके और अनीकाधिपतियोंके जैसेनाम कहे गये हैं वैसेही समस्त उत्तरके इन्द्रोंके यावत् अच्युत तकके इन्द्रके अनीक और अनीकाधिपतियों के नाम जानना चाहिये. टोकार्थ-इस सूत्र में जो सांग्रामिक विशेषण दिया गयाहै, वह गान्धर्वा. नीक और नाटयानीकके व्यवच्छेदके लिये दिया गया है, पादातियोंकापैदल चलनेवालोंका जो समूह है, वह पादाति है, इन पादातोंकी जो सेना है, वह पादातानीक है, इस पादातानीकका जो अधिपति-स्वामी होता है, वह पादातानीकाधिपति है, यह पादातानीकाधिपति भी पदाति हो होता है, पीठानीक अश्व सैन्यरूप होता है, इस अश्वसैन्यका जो નીચે પ્રમાણે છે–પાદાનીકને અધિપતિ લધુપરાકમ છે, પીઠાનીકને અધિપતિ અશ્વરાજ મહાવાયુ છે, કુંજરાનીકને અધિપતિ હસ્તિરાજ પુષ્પદન્ત છે.
શકની સાંઝામિક સેનાઓ અને સેનાપતિઓનાં જેવા નામ આપવામાં આવ્યાં છે, એવાં જ આરણ પર્યંતના દક્ષિણના ઈન્દ્રોહી સેનાઓ અને સેનાધિપતિઓનાં નામ સમજી લેવા. ઈશાનેન્દ્રની સેવાઓ અને સેનાધિપતિના જેવા નામ આપવામાં આવ્યાં છે. એ જ અશ્રુત પર્યન્તના ઉત્તરના ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓના નામ સમજવા જોઈએ.
ટકાઈ–આ સૂત્રમાં અનીકેની આગળ જે સાંઝામિક વિશેષણને પ્રયોગ કરવામાં આવ્યું છે, તે ગાન્ધર્વોનીક અને નાટયાનીકને વ્યવચછેદ કરવા નિમિત્તે કરવામાં આવેલ છે. પાદાતિ અથવા પાયદળ સેનાને પાદાતાનીક કહે છે. તે પાદાતાનીકને જે અધિપતિ હોય છે તેને પાદાતાનીકાધિપતિ કહે છે. તે પાદાતાનીકાધિપતિ પણ પદાતિ જ હોય છે. અશ્વદળને પીઠાનીક કહે છે. તે
श्री. स्थानांग सूत्र :03