Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
इन्द्रा भवन्ति । तत्र दाक्षिणात्यानां सौधर्मसनत्कुमारब्रह्मलोकशुक्रानतारणानां पण्णां चत्वार इन्द्रा भवन्ति । तथा उत्तरीयाणाम् ईशानमाहेन्द्रलान्तकसहस्रारप्राणताच्युतानां षष्णां पडिन्द्रा भवन्ति । आनतारणौ यद्यपीन्द्रानधिष्ठितौ तथापि माणताच्युतेन्द्राधीनत्वादेतावप्यत्र सेन्द्रावुक्ताविति न कश्चिद् दोष इति ।।सू०१७ ।
सम्प्रति शक्रस्याभ्यन्तरपरिषदद्वतिनां देवानाम् , ईशानस्याभ्यन्तरपरिषद् वर्तिनीनां देवीनां च स्थितिप्रमाणमाह
मूलम् - सकस्स गं देविंदस्स देवरन्नो अभितरपरिसाए देवाणं पंच पलिओवमाइं ठिई पण्णत्ता । ईसाणस्त णं देबिदस्स देवरन्नो अभितरपरिसाए देवीजं पंच पलिओवमाई ठिई पण्णता ॥ सू० १८॥ महाघोष १० सौधर्मादि कल्पोंमें १० इन्द्र होते हैं, इनमें दाक्षिणात्य कल्पोंके सौधर्म सनत्कुमार ब्रह्मलोक शुक्र आनत और आरण इन छह देवलोकोंके चार इन्द्र होते हैं, तथा उत्तर दिशाके कल्पोंके-ईशान, माहेन्द्र, लान्तक, सहस्त्रार, प्राणत और आरण ये दो कल्प इन्द्रसे अनधिष्ठित हैं, तो भी प्राणतेन्द्र और अच्युतेन्द्र इनके अधीन होनेसे ये दोनों भी इन्द्र सहित कहे गये हैं इस तरहसे इस कथनमें कोई दोष नहीं है । सू० १७॥
अब सूत्रकार शक्रकी आभ्यन्तर परिषदाके देवोंकी और ईशानकी आभ्यन्तर परिषदाकी देषियोंकी स्थितिका प्रमाण कहते हैं
સૌધર્માદિ કપના ૧૦ ઇન્દ્ર હોય છે. તેમાંથી સૌધર્મ, સનકુમાર, બ્રહ્મલેક, શુક, આનત અને પ્રાણત, આ છ દાક્ષિણાત્ય કપિ છે. તે છે કલ્પના ૪ ઈન્દ્રો હોય છે, અને ઇશાન, મહેન્દ્ર, લાનતક, સહસ્ત્રાર, પ્રાણત અને અમૃત, આ છ ઉત્તર દિશાના કપે છે. તે છ કલ્પના છ ઇન્દ્રો હોય છે. જો કે આનત અને આરણ આ બે કપ ઈન્દ્ર દ્વારા અનધિષ્ઠિત છે, છતાં પણ પ્રાણતેન્દ્ર અને અય્યતેન્દ્ર તેમને અધીન હોવાથી, એ બને કને ઈદ્ર સહિતના કહેવામાં આવ્યાં છે. આ રીતે આ કથનમાં छ होष नथी. ।। सू. १७ ॥
હવે સૂત્રકાર શકની આભ્યન્તર પરિષદના દેવેની તથા ઈશાનની આભ્યનર પરિષદના દેવોની સ્થિતિ કેટલી છે તે પ્રકટ કરે છે.
श्री. स्थानांग सूत्र :03