Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे काधिपतिः, सुग्रीवः अश्वराजः पीठानीकाधिपतिः, मुविक्रमो हस्तिराजः कुञ्जरा. नीकाधिपतिः, नीलकण्ठो महिषानीकाधिपतिः, नन्दोत्तरो स्थानीकाधिपतिः । वेणुदेवस्य खलु सुपर्णेन्द्रस्य सुपर्णकुमारराजस्य पञ्च सांग्रामिका अनीकाः पञ्च सांग्रामिकानीकाधिपतयः प्रज्ञप्ताः, तद्यथा-पादातानीका, यावद् रथानीकः, एवं यथा धरणस्य तथा वेणुदेवस्यापि । वेणुदालिकस्य, यथा भूतानन्दस्य । यथा धरणस्य तथा सर्वेषां दाक्षिणात्यानां यावद् घोषस्य । यथा भूतानन्दस्य तथा मिक अनीकाधिपति हैं, अनीक के नाम पादातानीक यावत् रथानीक हैं, और इनके अधिपतियोंके नाम दक्ष सुग्रीव सुविक्रम नीलकण्ठ और नन्दोत्तर हैं, इनमें दक्ष पादातानीकका अधिपति है, अश्वराज सुग्रीव पीठानीकका अधिपति है, हस्तिराज सुविक्रम कुंजरानीकका अधिपति है, नीलकण्ठ महिषानीकका अधिपति है, और नन्दोत्तर स्थानीकका अधिपति है, सुपर्णेन्द्र सुपर्णकुमारराज वेणुदेवके पांच सांग्रामिक अनीकाधिपति हैं, धरणके अनीकाधिपतियोंका जैसा नाम है, वैसाही नाम वेणुदेवके सांग्रामिक अनोकाधिपतियोंका भी है, वेणुदालिकके अनीक और अनीकाधिपतियोंके नामका कथन जैसा भूतानन्दके अनीक और अनीकाधिपतियोंका नाम कहा गया है, वैसा ही है । जैसा धरणके अनीक और अनीकाधिपतियोंके नामका कथन है, वैसाही समस्त दक्षिणके घोष तकके अनीक और अनीकाधिपतिः જેવી જ પાંચ સાંગ્રામિક સેનાએ (અનીકે) છે. અને પાંચ સાંઝામિક અનીકા ધિપતિ છે. તેના નામ પાદાનાનીક યાવત્ રથાનીક તેના પાદાતાનીક ( પાયદળ सैन्य ) न भविपति ४६ छ, पीनी (यजन) मधिपति म. રાજ સુગ્રીવ છે, કુંજરાનીકને અધિપતિ હસ્તિરાજ સુવિક્રમ છે, મહિષાનીકને અધિપતિ નીલકંઠ છે અને રથાનીકને અધિપતિ નન્દત્તર છે.
સુપર્ણદ્ર સુપર્ણ કુમારરાય વેણુદેવની પણ એવી જ પાંચ સાંગ્રામિક સેનાએ છે. તેની સેનાના અધિપતિઓનાં નામ ધરણની સેનાના અધિપતિએનાં નામ પ્રમાણે જ સમજવા.
વેણુદાલિકની સેનાઓ અને સેનાધિપતિઓના નામનું કથન ભૂતાનંદની સેનાઓ અને સેનાધિપતિની અનુસાર જ સમજવું. જેવું ધરણની સાંઝામિક સેનાઓનું અને તે સેનાઓના અધિપતિઓના નામનું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ઘોષ પર્યન્તના સમસ્ત
श्री. स्थानांग सूत्र :03