Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७०
स्थानाङ्गसूत्रे २। समपादपुता-समौ-समतया भूमिस्पर्शयुक्तौ पादौ पुतौ च यस्यां सा । ३ । पर्यङ्का-पद्मासनमिति प्रसिद्धा ॥४॥ तथा-अर्धपर्यङ्का-ऊरावेकं पादं निवेश्य य उपवेशनप्रकारः सः 'अर्धपर्यङ्का' इत्युच्यते । तथा-आर्जवस्थानानि-ऋजोःरागद्वेषवक्रत्व-वर्जितस्य सामायिकवतः कर्मभावो वा आर्जवं संवर इत्यर्थः, तस्य स्थानानि=भेदाः पञ्च प्रज्ञप्तानि । तद्यथा-साध्वार्जवम्-साधु-सम्यग् दर्शनपूर्वकतया शोभनम् , तच्च आर्जवम् मायानिग्रहरूपं च । यद्वा-साघोराजवं साध्वाजवम् । एवं साधुमार्दवादि स्थानचतुष्टयमपि विज्ञेयम् । तत्र-मार्दवं माननिग्रहतो कर किया जाताहै, ऐसा वह आसन गोदोहिका आसन है, जिस आसन में दोनों पैर एवं दोनों पुत (अधोभाग)भूमिको समानरूपसे स्पर्श करतेहैं, ऐसे आसनका नाम समपादपुता आसन है, पद्मासनका नाम पर्यङ्कासन है, जंघा पर एक चरण रखकर जो बैठा जाताहै, वह अर्द्धपद्मासनहै,इसी का नाम अद्धपर्यङ्कासन है। रागद्वेषरूप वक्रतासे वर्जित सामायिकवालेका जो कर्म या भावहै, उसका नाम आर्जवहै, (सरलता) यह आर्जव संवर रूप होता है, इस आजवरूप संवरके पांच स्थान हैं, जो आर्जव सम्यग्दशनपूर्वक होता है, वह शोभन आर्जव साध्वार्जव है, यह आर्जव माया कषायके निग्रहरूप होता है, अर्थात्-माया कषायके अभावमें होता है, यद्वा-साधुका जो आर्जव है, वह साध्वार्जव है, इसी तरहका कथन साधुमार्दव ( सम्यग् विनय ) आदि पदोंके विषय में भी समझ लेना चाहिये । मान कषायके निग्रहसे मार्दव होताहै, उपकरणसे और गौरજે આસને બેસીને ગાયને દેહવાની ક્રિયા થાય છે, તે પ્રકારના આસનનું નામ “ગેહિક આસન છે. જે આસનમાં બંને પગ અને બનને પુત જમીનને સમાન રૂપે સ્પર્શ કરે છે, એવા આસનનું નામ “સમપાદપુતા આસન છે. પદ્માસનને પર્યકાસન પણ કહે છે. જંઘા પર એક પગ ગોઠ. વને જે બેઠક જમાવવામાં આવે છે, તે આસનને “અર્ધપચકાસન' કહે છે.
રાગદ્વેષ રૂપ વકતાથી રહિત સામાયિકવાળાને જે ભાવ છે, તેનું નામ આર્જવ છે. તે આર્જવ સંવર રૂપ હોય છે. આ આર્જવ રૂપ સંવરના પાંચ સ્થાન છે. જે આર્જવ સમ્યગ્ગદર્શન પૂર્વક ઉદ્ભવે છે, તે શોભન આર્જવને સાધ્વાર્થવ કહે છે. તે આર્જવ માયા કષાયના નિગ્રહ રૂપ હોય છે-એટલે કે માયા કષાયના અભાવમાં જ સંભવી શકે છે. અથવા સાધુનું જે આજે છે તેનું નામ સાધવા જેવી છે. એ પ્રકારનું કથન સાધુમાર્દવ આદિ વિષે પણ સમજવું. માનકષાયના નિગ્રહથી માર્દવ આવે છે, ઉપકરણ અને ગૌરવન્નયના
श्री. स्थानांग सूत्र :03