Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे पुराणधान्यकुलत्थादिनिष्पन्न आहारो यस्य सः । अन्ताहारः-अन्तः-क्रोद्रवादि निस्सारधान्यनिष्पन्नः आहारो यस्य सः । प्रान्ताहारः-प्रान्तः-पर्युषिततक्रमिश्रितवल्लवणकादिरूपः आहारो यस्य सः । रूक्षाहारः-रूक्षःनिःस्नेहः-घृतादिरहित आहारो यस्य सः । तथा-अरसजीव्यादि विषयानि पञ्च स्थानानि माहअरसे जीवी-अरसेन आहारेण जीवितुं शीलमस्येति, मरणपर्यन्तम् अरसाहाराभिग्रहधारको मुनिः । एवमेव विरसजीव्यादिस्थानचतुष्टयमपि भावनीयम् । सम्प्रति-स्थानातिगादि किपिाणि पश्च स्थानान्याह-स्थानातिगः-स्थानं कायो. त्सर्गम् अतिगच्छति-प्रकरोति यः सः, कायोत्सर्गकारीत्यर्थः । ' स्थानातिदः ' धान्य कुलस्थादिसे बने हुए आहारको लेता है, वह विरसाहार है, क्रोद्रवादिरूप निस्सार धान्यसे निष्पन्न हुए आहारको ग्रहण करता है, वह अन्ताहार है। प्रान्ताहारवाला वह साधु है, जो पर्युषित तक्र. मिश्रितवल्ल चना आदिकाही आहार लेता है। तथा रूक्षाहारवाला वह साधु है, जो घृतादि स्नेहसे रहित आहारको लेता है । अरस जीवी आदि पांच स्थान इस प्रकारसे हैं-जिसका जीवन पर्यन्त तकका ऐसा नियम है, कि मैं रसविहीनही आहार लूंगा वह भिक्षु अरस जीवी है। इसी प्रकारसे विरसजीवी आदि चार स्थान समझ लेना चाहिये स्थानातिग आदि पांच स्थान इस प्रकारसे हैं-जो साधु कायोत्सर्ग करता है, वह स्थानातिग साधु है " स्थानातिद " ऐसी छायाके पक्षमें –કળથી આદિ જુના ધાન્યમાંથી નિર્મિત ( બનાવેલ ) આહારને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગષણે કરતે વિચરે છે, તેને વિરસાહારી સાધુ કહે છે જે સાધુ કેદરા આદિ નિસ્સાર ધાન્યમાંથી તૈયાર કરેલા આહારને જ ગ્રહણ કરે છે, તેને અનતાહારી કહે છે. જે સાધુ વાસી છાશ મિશ્રિત વાલ, ચણા આદિને જ આહાર કરે છે તેને પ્રાન્તાહારી કહે છે. જે સાધુ ઘી આદિ સિનગ્ધ પદાર્થોથી રહિત વસ્તુઓને જ આહાર ગ્રહણ કરે છે તેને રૂક્ષાહારી કહે છે.
અરસજીવી આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે–જેણે એ નિયમ કર્યો છે કે હું જીવનપર્યત રસવિહીન આહાર જ લઈશ, એવા સાધુને અરસજીવી કહે છે. એ જ પ્રમાણે વિરસજીવી આદિ ચાર સ્થાને વિષે પણ સમજી લેવું જોઈએ.
સ્થાનાતિગ આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે—જે સાધુ કાર્યોત્સર્ગ अरे छ, त स्थानाति साधु छ. Pथानातिनी सरत छ।य“ थानातिह"
श्री. स्थानांग सूत्र :03