Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५३० १ सू०९ नारकादीनां शरीरगतधर्मविशेषनिरूपणम् ५४९ इतिच्छायापक्षे तु-स्थानम् अतिददाति इति विग्रहः, अर्थस्तु स एव । तथा उत्कुटुकासनिकः - उत्कुटुकासनम् - पुतस्य अलगनेन उपवेशनम्, तद् यस्यास्ति सः । तथा - प्रतिमास्थायी - प्रतिमया = एकरात्रिक्यादिकया कायोत्सर्गविशेषरूपयैव तिष्ठतीत्येवं शीलो यः कायोत्सर्गे स्थितो भिक्षुरित्यर्थः । तथा - वीरासनिकः = वीरासनं= चीरस्येदमासनं वीरासनं, यथा सिंहासनोपरि समुपविष्टस्य सिंहासनापनयने कृते सिंहासनोपविष्टवत् कायस्य य आकारी भवति तदाकारकमासनं वीरासनमु " स्थानं अति ददाति " इति स्थानातिद, ऐसा विग्रह होता है, इसका अर्थ स्थानातिगके जैसाही है, उत्कुटुकासनिक- जो इस प्रकार से है, कि बैठक जमीन पर जिस बैठने में नहीं लगती हैं, ऐसा आसन जिसका होता है, वह उत्कुटुकासनिक है, प्रतिमास्थायी - एक रात्रिक आदि कायोत्सर्ग विशेषरूप प्रतिमासे रहनेका जिसका स्वभाव है, ऐसा वह कायोत्सर्ग विशेषमें स्थित हुआ साधु प्रतिमास्थायी है, वीरासनिक- वीरके आसन जैसा आसन जिसका होता है, वह बीरासनिक है, सिंहासन के ऊपर बैठे हुए व्यक्ति के नीचे से सिंहासनको हटा लेने पर बैठे हुएकी तरहसे हो जता है, ऐसा ही आकार जिस आसन में होता है, वह वीरासन है । यह आसन अति कठिन होता है, वीर पुरुषही इस आसन को कर सकते हैं, ऐसा आसन जिसका होता है, वह वीरासनिक है। इस आसन में कुरसी के जैसे आ
""
લેવામાં આવે તે, " स्थानं अति ददाति इति स्थागातिदः " मेवेो विग्रह થાય છે. તેને અર્થ પણ સ્થાનાતિગ જેવા જ થાય છે “ ઉત્કૃટુકાસનિક જે આસને બેસવાથી જાણે જમીન પર બેઠક જ ન જમાવી હાય એવું લાગે છે, એવા આસને જે સાધુ એઠા હાય છે તેને ઉત્કટ્ઠકાસનિક કહે છે આ આસનમાં ઉભડક બેસવું પડે છે.
“ પ્રતિમાસ્થાયી ”—એક રાત્રિક આદિ કાર્યાત્સગ વિશેષરૂપ પ્રતિમા ધારણ કરીને રહેવાના જેના નિયમ છે એવા કાર્યાત્સગ વિશેષમાં સ્થિત સાધુને પ્રતિમાસ્થાયી કહે છે.
“ वीरासनि४ ” — वीरना ग्यासन भेवु हेतुं शासन होय छे, तेने વીરાસર્નિક કહે છે. સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નીચેથી સિહાસનને ખસેડી લેવાથી શરીરને જેવા આકાર-સિંહાસન પર જ બેઠા હૈાય એવા આકાર જે આસનમાં થઈ જાય છે, તે આસનને વીરાસન કહે કઠણ છે, વીર પુરુષ જ તે આસન કરી શકે છે. એવું તેને વીરાસનિક કહે છે. આ આસને બેઠેલ માણુસના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
છે. તે આસન ઘણું જ આસન જેનું હાય છે આકાર ખુરસી જેવા