Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 570
________________ ५५४ स्यानाङ्गसूत्रे स्थानम् १। एवमुत्तरत्रापि भावनीयम् । विशेषस्त्वयम्-उपाध्यायः सूत्रप्रदाता। स्थविरः संयममार्गात् प्रचलतः साधून पुनः संयमे स्थिरीकर्ता, अथवा-जन्मना पष्टिवार्षिकः, पर्यायेण विशतिवर्षपर्यायः, श्रुतेन स्थानाङ्गसमवायङ्गधारी। त. पस्वी-मासक्षपणादि कर्ता, यावज्जीवमेकान्तरतपःकर्ता वा। ग्लानः व्या. ध्यादिभिरशक्तः । द्वितीयस्यावान्तरसूत्रस्याप्यर्थः पूर्ववदेव बोध्यः । विशेपस्त्व युक्त होना यह प्रथम स्थान - कारण है आचार्यका वैयावृत्य करनेवाला धर्मापग्रह करनेवाली वस्तुओं द्वारा भक्तादिकों द्वारा उपग्रह करनेवाला इसी प्रकारसे सूत्र प्रदाता उपाध्यायकी अग्लान भावसे वैयावृत्ति करनेवालार संयम मार्गसे शिथिल बने हुए या उस मार्गसे चलायमान हुए साधुजनों को पुनः संयम मार्गमें स्थिर करनेवाले स्थविरकी अथवा जन्मसे ६० वर्षकी दीक्षापर्यायवाले एवं श्रुतकी अपेक्षा स्थानाङ्ग और समवायाङ्गके धारी स्थविर जनकी वैयावृत्ति करनेवाला३ मासक्षपण आदिकी तपस्या करने वाले अथवा-यावज्जीव एकान्तर तप करनेवालेकी वैयावृत्ति करनेवाला? और ग्लानकी व्याधि आदिसे अशक्त मुनिकी वैयावृत्ति करनेवाला५ श्रमण निर्ग्रन्थ महा निर्जरावाला और महापर्यवसानवाला होता है । ऐसा इस कथनका सारांश है। - આચાર્યની વૈયાવૃત્ય કરનાર એટલે કે ધર્મોપગ્રેડ કરનારી વસ્તુઓ દ્વારા આહાર પણ આદિ દ્વારા ઉપગ્રહ કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિ જરાવાળા અને મહાપર્યવસાનવા બને છે એ જ પ્રમાણે સૂત્ર પ્રદાન કરનાર ઉપાધ્યાયની અગ્લાન ભાવે સેવા કરનાર, સંયમ માર્ગેથી ચલાયમાન થયેલા સાધુઓને ઉપદેશ દ્વારા ફરી સંયમ માર્ગે સ્થિર કરનાર સ્થવિરેનું અગ્લાનભાવે વૈયાવૃત્ય કરનાર, અથવા ૬૦ વર્ષની ઉમર જેણે વ્યતીત કરી નાખી છે એવા સ્થવિરોનું વૈયાવૃત્ય કરનાર અથવા સ્થાનાંગ, સમવાયાંગ આદિ શ્રતધારી સ્થવિરોનું વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળે બને છે. માસખમણ આદિ તપસ્યા કરનારનું અથવા આજીવન એકાન્તર તપ કરનારનું તથા ગ્લાન–બીમાર સાધુનું વૈિયાવૃત્ય કર નાર શ્રમણ નિઘંથ પણ મહાનિ જેરાવાળે અને મહાપર્યવસાનવાળે હોય છે. मा थनना सारांश मे छ -(१) मायानु, (२) ७५॥ध्यायनु, (3) स्थविरनु, (४) त५२वीनु, मरे (५) व्याधिस्त साधु समानावे વૈયાવૃત્ય કરનાર શ્રમણ નિર્ગથ મહાનિજરવાળે અને મહાપર્યવસાનવાળે ( मनमा ) मने छे. श्री.स्थानांगसूत्र:03

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636