Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६७
सुधा टीका स्था० ५ उ०१० १२ पञ्च विग्रहस्थानादिनिरूपणम् वर्षपर्यायेभ्यस्तेजोनिसर्गस्य सप्तदश वर्षपर्यायेभ्यः आशीविषभावनाया, अष्टादशवर्षपर्यायेभ्यो दृष्टिविषभावनायाः, एकोनविंशतिवर्षपर्यायेभ्यश्च द्वादशाङ्गस्य दृष्टिवादस्यानुप्रवाचना दातव्या । तथा-विंशतिवर्षं पर्यायेभ्यश्च सकलसूत्राणामनुप्रवाचना दातव्या । अयमेवार्थो व्यवहार - सूत्रस्य दशमोद्देशे प्रोक्तः । इति ।
तथा - आचार्योपाध्यायं गणे ग्लानशैक्षवैयावृत्यं प्रति नो स्वयम् सम्यक् अभ्युत्थातु = प्रयत्नशीलो भवतीति चतुर्थ स्थानम् ४| तथा - आचार्योपाध्यायं लिये स्वप्नभावनाकी अनुप्रवचना देनी चाहिये। जिसकी दीक्षापर्याय १५ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये चरणभावनाकी अनुप्रावाचना देनी चाहिये | जिसकी दीक्षापर्याय १६ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये तेजो निसर्गकी अनुप्रवाचना देनी चाहिये। जिसकी दीक्षापर्याय १७ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये आशीविष भावनाकी अनुप्रवाचना देनी चाहिये । जिसकी दीक्षापर्याय १८ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये दृष्टिविष भावनाकी अनुप्रवाचना देनी चाहिये। जिसकी दीक्षपर्याय १९ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये द्वादशाङ्ग दृष्टिबादकी अनुप्रयाचना देनी चाहिये । तथा जिसकी दीक्षापर्याय २० वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये समस्त सूत्रोंकी अनुप्रवाचना देनी चा हिये । यही अर्थ व्यवहारसूत्रके १० वें उद्देशे में कहा गया है
तथा - चतुर्थ कारण - " आचार्योपाध्यायं गणे ग्लानशैक्षवैयावृत्यं नो सम्यक् अभ्युत्थाता भवति ४ " ऐसा है, कि जो आचार्य या સમય વ્યતીત થઇ ગયેા હાય, તે સાધુને સ્વપ્ન ભાવનાની અનુપ્રવાચના દેવી જોઈએ. ૧૫ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ભગવતી સૂત્રની અને અગિયાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ચરણુ ભાવનાની અનુવાચના દેવી જોઇએ. ૧૬ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે નિસગની અનુપ્રવાચના દેવી જોઇએ. ૧૭ વષઁની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે આશી વિષ ભાવનાની અનુપ્રાવયના દેવી જોઈએ. ૧૮ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને તેમણે દૃષ્ટિવિષ ભાવનાની અનુપ્રવાચના દેવી જોઇએ. ૧૯ વષઁની દીક્ષા પર્યાંયવાળા સાધુને દ્વાદશાંગ દષ્ટિવાદની અનુપ્રવાચના દેવી જોઇએ. જે સાધુને દીક્ષા 'ગીકાર કર્યાંને ૨૦ વર્ષના સમય થઈ ગયેા હૈાય તેમને સમસ્ત સૂત્રેાની અનુપ્રાવચના દેવી જોઈએ. આ વિષયનું વ્યવહાર સૂત્રના ૧૦ માં ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
હવે ગણુમાં કલેશ થવાનુ ચેાથુ. કારણ પ્રકટ કરવામાં આવે છે “ आचार्योपाध्यायं गणे ग्लानशैशवैयावृत्यं न सम्यक् अभ्युत्थाता भवति "
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩