Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५४६
स्थानाङ्गसूत्रे
वशाच्चरति सः । तथा - पृष्टलाभिकः - पृष्टस्यैव-' हे साधी ! किं भवते दीयते ?' इत्यादिरूपेण प्रश्नितस्यैव साचोर्यो लाभः, तदर्थं यश्वरति सः । सम्प्रति आचामालिकादि विषयाणि पञ्च स्थानान्याह आचामाम्लिक:- विकृतिरहितस्य अचित्ते जले क्षिप्तस्य भर्जितचणकाद्यन्नस्य मध्याह्ने एकवारमाहरणम् - आचामाम्लं, तेन यश्वरति - अभिग्रवशात् सः । तथा-नैर्विकृतिकः-निर्गता विकृतयो घृतादिरूपा यस्मात् स आहारो निर्विकृतिकः, तेन चरति यः सः । तथा - पौर्वार्द्धकःपूर्वार्द्ध = पूर्वाह्न एवाभिग्रहवशाद् भिक्षार्थं यश्वरति सः । तथा-परिमितपिंडपातिकः साधु दृष्टाभिक है । तथा जिस साधुका नियम है, कि मैं जब कोई मुझसे ऐसा पूछेगा किहे भिक्षो ! आपके लिये मैं क्या दूं तो ही आहार आदि ग्रहण करूंगा. वह इस प्रकारके अभिग्रहसे बद्ध होकर उसकी गवेषणा करनेवाला साधुपृष्ठ लाभिक साधु है,
अब आचामाम्लिक आदि विषयक जो पांच स्थान कहे गये हैं, उनका स्पष्टीकरण किया जाता है विकृति रहित अर्थात् लूखे अन्न आदि अथवा भुने हुए चणेको अचित्त जलमें डाल कर दो पहर में एकबार भोजन करना यह आचामाम्ल है, ऐसा आचामाल जो करता है, वह आचामालिक है, जिस आहार में घृतादिरूप विकृति (विगय) नहीं है, ऐसा वह आहार निधिकृतिक है, इस प्रकारके आहारकी जो अपने नियमके अनुसार गवेषणा करनेके लिये विचरण करता है, वह नैर्विकृतिक है, तथा जिसका રને જ ગ્રઢ કરીશ અથવા જે દાતા પ્રથમ નજરે પડશે. તેને ત્યાંથી જ આહાર ગૃહણ કરીશ એવા અભિગ્રહધારી ભિક્ષુને છલાભિક કહે છે. જયારે કાઈ ભિક્ષુ એવે નિયમ કરે છે કે કોઈ દાતા જ્યારે મને એવું પૂછશે કે “ હું ભિÀા । હું આપને માટે શું આપણુ કરું ? ” ત્યારે જ હું તેને ત્યાંથી આહાર ગ્રતુણુ કરીશ, આ પ્રકારના અભિગ્રહપૂર્વક તેની ગવેષણા કરતા સાધુને પૃલાભિક કહે છે. હવે આચામામ્પિક આદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે, તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
વિકૃતિ રહિત એટલે કે લુખાં અન્ન આદિનું અથવા શેકેલા ચણાને અચિત્ત પાણીમાં પલાળી રાખીને એ પ્રહરમાં એક વાર લેાજન કરવું તેનું નામ આચામામ્સ છે. એવું આચામામ્લ જે કરે છે તેને આચામામ્લિક કહે છે. જે આહારમાં ઘી આદિ રૂપ વિકૃતિના અભાવ છે તે આહારને નિવિંકૃતિક કહે છે. આ પ્રકારના અભિગ્રહપૂર્વક જે ભિક્ષુ આહારની ગવેષણા કરવાને માટે વિચરણ કરે છે, તેને નિર્વિકૃતિક ભિક્ષુ કહે છે. પૂર્વાણકાળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩