Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० ४ उ०४ सू०३८ वाधादिभेदनिरूपणम् समम्-यद्गीतपदं यत्र स्वरेऽनुपाति भवति तत्रैव गीते तत्पदसमम् , तालसमलयसमग्रहसम-तत्र-तालसम-परस्पराभिहतहस्ततालस्वरानुसारेण गीयमानम् , लयसमंतत्रलयः-शंङ्ग दायित्यतरवस्तुमयेनाङ्गुलिकोशेन समाहततन्त्रीस्वरप्रकारः तदनुसारिणा स्वरेण यद्गीयते तल्लयसमम्, ग्रहसमम्-प्रथमतो वंशतन्त्र्यादिभि यः स्वरोगृहीतस्तत्समानेन स्वरेण गीयमान, निःश्वसितोच्छ्वसितसम-निःश्वसितोच्छ्चसितमानमनुल्लङ्ख्य गेयम् , सञ्चारसमम्-वंशतन्न्यादिष्वङ्गुलिसञ्चारसमं गीयमानम् , ३९ (२)
" चउबिहे मल्ले” इत्यादि-माल्यं-पुष्पं, तदरचनाऽपि माल्यं, तच्चतुर्विध प्रज्ञप्तम् , तद्यथा-प्रन्थिम-ग्रन्थः-सूत्रेण यन्थनं, तेन नितं माल्यं ग्रन्थिमं १, अक्षर पर सानुनासिक स्वर गाया जाता हो वह अक्षरसमगीत है। जिस स्वरमें जो गीतपद चलता है उसी स्वरसे उस गीतपदका गाना पदसम गीत है परस्परमें अभिहत हस्तके तालके स्वरके अनुसार जो गीत गाया जाताहै, वह तालसम गीतहै। शृङ्गके तथा दारु लकड़ीके बने हुए अंगुलिकोशले समाहत तन्त्रीके स्वरके अनुसार चलते हुए स्वरसे जो गाना गाया जाता है, वह लयसम गान है, जिस गानेमें पहिले स्वर वंशतन्त्री आदिके स्वरकेसाथ मिलाया जावे फिर बादमें उसके स्वरसे साथ ही जो गाना गाया जाता है वह गाना निःश्वसितोच्छ्वसितसम गान है। जो गाना सारंगी आदिपर अंगुलियों के संचारके साथ साथ गाया जाता है वह संचार समगान है (२) નાસિક અક્ષર આવે ત્યારે સાનુનાસિક સ્વર ગવાતું હોય તે ગીતને અક્ષર સમગીત કહે છે. જે સ્વરમાં જે ગીતપર ચાલતું હોય એજ સ્વરથી તે ગીતપદને ગાવું તેનું નામ પદસમ ગીત છે. પરસ્પરમાં અભિહત હાથના તાલના સ્વરને અનુ. સરીને જે ગીત ગવાય છે તેને તાલમ ગીત કહે છે. શિંગ અથવા લાકડીમાંથી બનાવેલી અને અંગુલિકેશથી સમાહત તંત્રીના સ્વરના અનુસાર નીકળતા સ્વરથી જે ગીત ગાવામાં આવે છે તેને લયસમગન કહે છે. જે ગીતમાં પહેલાં બંસરી આદિના સ્વરની સાથે સૂરને મેળ મેળવવામાં આવે અને ત્યારબાદ તેના સ્વરની સાથે જ જે ગીત ગાવામાં આવે છે તેને નિશ્વઃસિતેચ્છવસિતસમ ગીત કહે છે. જે ગત સારંગી આદિ પર આંગળીઓને સંચાર કરીને સારંગી આદિના અવાજની સાથે સાથે ગાવામાં આવે છે તે ગીતને સંચાર સામગાન કહે છે.
स्था०-५९
श्री. स्थानांग सूत्र :03