Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
_ स्थानागसूत्रे इत्याह-ग्रहोणस्वामिकानि-प्रहीणाः परिक्षीणाः नष्टप्रायाः स्वामिनो येषां तानि तथोक्तानि, तथा महीण सेक्त्तृ कानि-पहीणाः सेक्तारः से चकास्तेष्वेव उपर्यु. परिधनप्रक्षेपकाः पुत्रादयो येषां तानि तथोक्तानि । अथवा-' पहीणसेतुकानि' इतिच्छाया । प्रहीणाः सेतवः तदभिज्ञानभूताः पालयस्तन्मार्गा वा अतिपुराणत्वेन प्रतिजागरकाभावेन च येषां तानि तथोक्तानि, तथा-पहीणगोत्रागाराणिप्रहाणानि गोत्रागाराणिनिधायकानां कुलानि गृहाणि च येषां तानि तथोक्तानि । उक्तमेवार्थ विशदयति-' उच्छिन्नसामियाई' इत्यादि, उच्छिन्नस्वामिकानिउच्छिन्नाः-उन्मूलिताः स्वामिनो येषां तानि तथोक्तानि । अन्यत् पूर्ववद् वोध्यम् । एवं विधानि पुरवर्तीनि पुराणानि निधानांनि- दृष्ट्वा, वा-अथवा-ग्रामाकरनगरखेटकर्बटद्रोणमुखपट्टनाश्रमसंवाहसन्निवेशेषु-तत्र-ग्रामः-यतः करादिह्यते, जो निधान पुराने हों, बहुत पहिलेके हों, प्राचीन हों, महाति-महालय हों-बहुतही अधिक विशाल हों जिनकी द्रव्य राशिका कोई प्रमाण न हो, और जिनके स्वामी नष्ट प्राय हो चुके हों, तथा जो प्रहीणसेक्तक हों, जिनकी वृद्धि करनेवाले उनके स्वामियोंके भी कोई पुत्र पौत्रादि न रहे हों-सबके सब (मर) हो चुके हों अथवा जो प्रहीणसेतुक हों-उन निधानोंके जाननेवाले तक भी कोई न बचे हों तथा जो प्रहीण गोत्रागार. वाले हों-जिनके अधिकारियों के गोत्रके घर तक भी नष्ट हो गये हों ऐसे उच्छिन्न (नष्ट) स्वामी आदि विशेषणोंवाले महामूल्यवाले रत्नादिकोंके विधानोंको-खजानोंको देखकर अथवा-ग्राममें-करादि टेक्स आदि
- અહીં જે નિધાન (ધન ભંડાર) પદ વપરાયું છે, તેના વિશેષણને અર્થ આ પ્રમાણે છે–તે નિધાને પ્રાચીનકાળથી જમીનમાં રહેલા હોવાથી તેમને પુરાણા કહ્યા છે. તે નિધાનો ઘણાં જ વિશાળ હોવાથી તેમને મહાતિ. મહાન કહ્યા છે. તે ભંડારમાં અપાર દ્રવ્યરાશિ રહેલી છે તે ભંડારોના માલિકે નષ્ટ થઈ ચુક્યા છે, એટલું જ નહીં પણ તે ધનભંડારોની વૃદ્ધિ કરનારા પુરુષના પુત્ર, પૌત્ર આદિ કઈ બચ્યું નથી તેના એકે એક વારસ કાલધર્મ પામી ચુક્યા છે. આ કારણે તેમને “પ્રવીણ સેકતૃક” કહ્યા છે. અથવા તે નિધાન “પ્રહણ સેતુક” છે–એટલે કે તે નિધાનના અસ્તિત્વને જાણનાર પણ કઈ વિદ્યમાન નથી, તથા જે પ્રહણ ગત્રાગારવાળા છે, એટલે તે ભંડારોના સ્વામીના ગોત્ર (કુળ) ની કઈ પણ વ્યક્તિના ઘર પણ મેજૂદ નથી, એવાં ઉચ્છિન્ન સ્વામી આદિ વિશેષણેથી યુક્ત મહામૂલ્યવાન રત્નાદિ કેથી યુક્ત ખજાનાઓને ગ્રામ, નગર આદિના ભૂગર્ભમાં રહેલા જોઈને તેનું અવધિદર્શન ક્ષુબ્ધ થઈ જાય છે.
श्री स्थानांगसूत्र :03