Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे स्वाख्येयमित्यादीनि स्थानत्वेन निर्दिष्टानि । मध्यमकानां तीर्थकराणां शिष्या ऋजुप्रज्ञा भवन्ति, अत एवं तेषां भगवतामाख्यानादौ अकृच्छ्रवृत्ति भवति । अन्तर्मा वितण्यर्थता पूर्ववदेव बोध्या । यद्वा-मध्यमकानां तीर्थकृतां तीर्थे आचा. Cणामाख्यानादिषु पञ्चसु स्थानेषु अकृच्छ्रवृत्ति भवति । अत्र पक्षेऽन्तर्भावितण्यर्थतानाश्रीयते । पूर्वानुसारेणैवात्राऽपि व्याख्या भावनी येति । 'मुरणुचरं' इत्यत्र रेफागमः प्राकृतत्वाद् बोध्यः ।।
सम्पति भगवता महावीरेण श्रमणानां निग्रन्थानां कर्त्तव्यत्येन यदुक्तं तदाह'पंच ठाणाई ' इत्यादिना ।।
श्रमणेन भगवती महावीरेण श्रमणानां निर्ग्रन्थानां पञ्च स्थानानि नित्यं सर्वदावर्णितानि, फलतः,नित्यं कीर्तितानि-संशब्दितानि नामतः,नित्यम् उक्तानि= (सुखसे समझाने के योग्य ) होनेसे इन स्थानोंको अकृच्छ्रवृत्तिरूप कहा है, इसीलिये स्वाख्येय आदि स्थानरूपसे निर्दिष्ट हुए हैं, मध्यके २२ तीर्थंकरोंके शिष्य ऋजुपाज्ञ होते हैं, इसीलिये उनके प्रति वस्तु तत्त्वके कथनमें भगवानको अकृच्छ्रवृत्ति होतीहै, कठिनता नहीं होती है, यद्वा-मध्यके तीर्थंकरोंके तीर्थमें आचार्यों की आख्यान आदि पांच स्थानों में अकृच्छ्रवृत्ति रहती है, इस पक्षमें अन्तर्भावित ण्यर्थता आश्रित-गृहीत नहीं हुईहै। पूर्व के अनुसारही यहां व्याख्या कर लेनी चाहिये ___ अब सूत्रकार भगवान महावीरके द्वारा श्रमणजनोंको कर्तव्य रूपसे जो कहा गया है, सूत्रकार उसे प्रकट करते हैं-श्रमण भगवान् महावीरने श्रमण निग्रन्थों के पांच स्थान सर्वदा फलकी अपेक्षा वर्णित किये हैं, नामकी अपेक्षा कीर्तित किये हैं, स्वरूपकी अपेक्षा स्पष्टवाणीसे તેથી તે સ્થાને સુ આખેય આદિ રૂપે અહીં બતાવવામાં આવ્યાં છે. વચ્ચેના ૨૨ તીર્થકરોના શિર્ષો જુપ્રાગ્ય હતા તેથી તેમને વસ્તુતત્વ કહે. વામાં–સમજાવવામાં ભગવાનને કઠિનતાને અનુભવ થતો નહીં. અહીં પણ ઉપર મુજબના પાંચે સ્થાનનું કથન થવું જોઈએ. અથવા વચ્ચેના ૨૨ તીર્થકરોના તીર્થમાં આચાર્યોને આખ્યાન આદિ પાંચ સ્થાનમાં કઠિનતા અનુભવવી પડતી નથી. આ પક્ષે આગળ પ્રમાણે જ અહીં વ્યાખ્યા સમજી લેવી.
હવે મહાવીર પ્રભુએ શ્રમણ નિથાના જે કર્તવ્ય બતાવ્યાં છે, તેને સૂત્રકાર પ્રકટ કરે છે–શ્રમણ ભગવાન મહાવીરે નીચેનાં પાંચ સ્થાન શ્રમશાને માટે સર્વદા ફલદાયી વર્ણિત કર્યા છે, નામની અપેક્ષાએ કીર્તિત કહ્યાં છે, સ્વરૂપની અપેક્ષાએ સ્પષ્ટવાણીથી કહ્યાં છે, નિત્ય પ્રશંસાને યોગ્ય કહ્યાં
श्री. स्थानांग सूत्र :03