Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०५ उ०१ सू०९ शरीरगतधर्मविशेषनिरूपणम् ५३९ अथवा-संयमः-आस्रवविरमणादिरूपः सोऽपि सप्तदशविधः ।
" पश्चास्रवाद विरमणं ५, पञ्चेन्द्रियनिग्रहः १० कषायजयः १४ । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥इति। तथा-तपः-तप्यन्ते रसरुधिरादीनि अशुभकर्माणि वाऽनेनेति तपः । उक्तंच-" रसरुधिरमांसमेदोस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते ।
___ कर्माणि वाऽशुभानीत्यतस्तपो नाम नैरुक्तम्" इति। आस्त्रवसे विरमण-विरक्त होने रूप जो आत्मपरिणति है, वह संयम है । इस प्रकारका भी संयम १७ प्रकारका कहा गया है-जैसे " पश्चात्रचाद् विरमणं " संयमके सत्रह प्रकार इस तरहसे है-पूर्वोक्त पांच स्थावर जीवोंके और चार त्रस जीवों के विषय में यतना रखना नौ तो ये संयमके भेद हुए तथा अजीवके विषय में संयम प्रेक्षा संयम, उत्पेक्षा संयम प्रमार्जन संयम परिष्ठापन संयम एवं मनका संयम वचनका संयम और कायसंयम एवं आठ भेद ये हुए, इस प्रकारसे १७ भेद ये संयमके "पुढविदग" आदि गाथा द्वारा प्रकट किये गये हैं, तथा पांच आस्रवोंसे विरक्त होना पांच इन्द्रियोंका निग्रह करना उन्हें वशमें रखना-चार कषायोंका जीतना एवं मन वचन कायकी अशुभ क्रियाऑसे विरक्त होना, इस प्रकारसेभी ये १७ प्रकारके संयमके भेद प्रकट किये गये हैं, जिसके द्वारा शरीरगत रस रुधिर आदि अथवा अशुभ कर्म तपाये जाते हैं, वह तप है। कहा भी है-" रसજે આત્મપરિણતિ છે, તેને સંયમ કહે છે. આ પ્રકારના સંયમના પણ ૧૭ સત્તર ५२ हा छे. २म "प स्रवाद्विरमण " त्याहि-सयभना १७ ५३॥ નીચે પ્રમાણે છે–પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવના વિષયમાં યતના રાખવી, ચાર પ્રકારના ત્રસ જીવેની યતના કરવી, આ પ્રકારે નવ ભેદ સમજવા. બાકીના આઠ ભેદ નીચે પ્રમાણે છે–પેક્ષા સંયમ, ઉપ્રેક્ષા સંયમ, પ્રમાર્જન સંયમ, પરિઝાપન સંયમ, મન સંયમ, વચન સંયમ, કાય સંયમ सपना विषयमा सयम, "पुढविदग" छत्याहि गाथा द्वारा संयमना सत्तर ભેદ અહીં પ્રકટ કરવામાં આવ્યા છે. તથા પાંચ આન્સથી વિરક્ત થવું, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કરવે-તેમને વશ રાખવી, ચાર કષાયને જીતવા અને મન, વચન અને કાયાની અશુભ કિયાએથી વિરક્ત થવું, એ પ્રકારને આસથી વિરક્ત થવા રૂપ જે સંયમ છે તેના પણ ૧૭ સત્તર ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. જેના દ્વારા શરીરમાં રહેલા રસ, રુધિર આદિને અથવા અશુભ भने तामा मावे छे, तेने त५ ४ छे. युं ५५५ छ , “ रसरुधिर.
श्री. स्थानांग सूत्र :03