Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे रम्=अनेकमार्गसंगमस्थानम् , महापथः राजमार्गः, पन्थाः मार्गः, एषां द्वन्द्वः, तेषु तथोक्तेषु, तथा-नगरनिच मनेषु-नगरजलनिर्गमनस्थानेषु, नगरनालिकास्वित्यर्थः ।, तथा – श्मशानशून्यागरगिरिकन्दरशान्तिशैलोपस्थापनभवनगृहेषुतत्र-३मशानम्-शवपरिष्ठापनस्थानम् , शून्यागारम्-शून्यगृहम् , गिरिकन्दरा पर्वतगुहा, शान्तिगृहम् यत्रराज्ञामनिष्टशान्तये शान्तिकमहोमादि क्रियते तत् , शैलगृहम्-पर्वतमुत्कीर्य गृहरूपेण यन्निर्मीयते तत् , उपस्थापनगृहम् आस्थानमण्डपः, अथवा-शैलोपस्थापनगृहम् शैलनिर्मितास्थानमण्डपः, भवनगृहम्-यत्र कुटु म्बिनो निवसन्ति तत् , एतेषामितरेतरयोगद्वन्द्वः, तेषु । एतेषु ग्रामादिषु यानि इमानि पहीणस्वामिकादिविशेषणविशिष्टानि पुराणानि महातिमहालयानि महा. निधानानि सन्निक्षिप्तानि-संस्थापितानि तिष्ठन्ति तानि दृष्ट्वा अदृष्टपूर्वतया पथमें राजमार्गमें पथमें-सामान्य मार्ग में तथा नगर निमनों में-नगरके जलको निकलने के लिये बनाये गये मार्गों में-नगरके तालाओंमें-तथा श्मशानों में शून्यागारों में, गिरिकी कन्दराओंमें, शान्तिगृहों में, जहां पर राजाओंके अनिष्टको शान्त करने के लिये शान्तिकर्मरूप होमादिक किये जाते हैं ऐसे स्थानमें शैलगृहोंमें-पर्वतको तोडकर जो गृहरूपसे बनाये जाते हैं ऐसे स्थानों में उपस्थानगृहमें-आस्थान मंडपमें-अथवा-शैलोपस्थान गृहमें, शैलनिर्मित आस्थान मंडपमें, बाहर बैठने के मण्ड. पोंमें, भवनगृहमें जहां कुटुम्बोजन निवास करते हों ऐसे स्थानमें ऐसे इन ग्रामादिकोंमें, रखे हुए गढे हुए प्रहीणस्वामिक (स्वामी रहित ) आदि विशेषणोंवाले पुराने महातिमहालय ऐसे निधानोंको देखकर अदष्ट पूर्व होनेके कारण उनके जायमान विस्म. ભેગાં થતાં હોય તે સ્થાનને ચતુષ્ક (એક) કહે છે, અનેક માર્ગોના સંગમ સ્થાનને ચવર કહે છે. રાજમાર્ગને મહાપથ કહે છે. સામાન્ય માર્ગને પથ કહે છે. નગરમાંથી પાણી બહાર કાઢવાની ગટરને નિદ્ધ મન કહે છે. આ પ્રકારનાં સ્થાનમાં તથા સ્મશાનમાં, શૂન્યાગારોમાં (નિર્જન સ્થળમાં), ગિરિકન્દરાઓમાં આવેલાં શાતિગૃહમાં ( ત્યાં રાજાઓના અનિષ્ટને શાન્ત કરવાને માટે શાન્તિકર્મ રૂપ હોમ હવન આદિ ક્યાં કરવામાં આવે છે એવા સ્થાનમાં), પર્વતને કોતરીને બનાવેલાં શૈલગૃહમાં, ઉપસ્થાનગૃહમાં, આસ્થાનમંડપમાં અથવા શૈલપસ્થાન ગૃહમાં–શૈલનિર્મિત આસ્થાન મંડપમાં અને ભવનગ્રહોમાં (કુટુંબીએ જ્યાં નિવાસ કરે છે એવા ભવનમાં ) દાટેલા પ્રહાણસ્વામિક આદિ પૂર્વોક્ત વિશેષણવાળા, પુરાણુ મહાતિમહાલય નિધા. નોને જોઈને અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવધિદશનવાળો જીવ
श्री. स्थानांगसूत्र:03