Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०१ सू०८ नारकादीनां शरीरनिरूपणम् छाया -- कर्मविकारः कार्मणम् अष्टविधविचित्रकर्मनिष्पन्नम् । सर्वेषामपि शरीराणां कारणभूतं ज्ञातव्यम् ||१|| इति । कर्म पुद्गलैर्निर्मितं सकलशरीर कारणभूतं शरीरमित्यर्थः । औदारिकादि क्रमेण निर्देशस्तु यथोत्तरं सूक्ष्मत्वात् प्रदेशबाहुल्याच बोध्य इति । सम्मति औदारिकादि शरीराणां पञ्चवर्णत्वं पञ्चरसत्वं चास्तीति प्रतिपादयितुमाह-'ओराoियसरीरे पंचवन्ने ' इत्यादि । अर्थः स्वष्टः । अथ बादरशरीराणां वर्णविकार है, वह कार्मण है, यह कार्मण शरीर समस्त शरीरोंका कार
भूत होता है, तात्पर्य यह कि जो शरीर कर्म पुद्गलोंसे निवर्तित होता हुआ समस्त शरीरोंका कारणभूत होता है, वह कार्मण शरीर है। औदारिक आदि शरीरोंका जो इस प्रकार के क्रमसे निर्देश हुआ है, वह औदारिक शरीर की अपेक्षा वैक्रिय शरीर सूक्ष्म है, वैक्रियकी अपेक्षा आहारक सूक्ष्म है, आहारकी अपेक्षा तेजस शरीर सूक्ष्म है, और औदारिक अपेक्षा वैक्रिय शरीर के प्रदेश असंख्यातगुणे होते हैं, वैकिकी अपेक्षा आहारक शरीरके प्रदेश असंख्यात गुणे होते आहारक शरीर की अपेक्षा तैजस शरीरके प्रदेश अनन्तगुणे होते और तेजस शरीरकी अपेक्षा कार्मण शरीर के प्रदेश अनन्तगुणे होते है.
५२९
इन औदारिक आदि शरीरोंमें पंचवर्णवत्ता और पंचरसवत्ता है, इस बातका कथन करनेके लिये अब सूत्रकार - " ओरालियमरीरे पंचवन्ने पनते " ऐसा सूत्र कहते हैं- तात्पर्य इसका यही है, कि औदाક્રમના જે વિકાર છે તે કામણુ છે. તે કાળુનું આઠ પ્રકારના વિચિત્ર કર્મી વડે નિર્માણ થાય છે. તે કામણુ શરીર સમસ્ત શરીરીના કારણભૂત હાય છે. આ કથનના ભાવાથ એ છે કે જે શરીર ક પુલા વડે નિવર્તિત થઈને સમસ્ત શરીરાની ઉત્પત્તિમાં કારણભૂત ખને છે, તે શરીરને કામણુ શરીર કહે છે. ઔદારિક આદિ શરીરોનું આ પ્રકારના ક્રમથી જે નિરૂપણ કરવામાં આવ્યુ છે તેનું કારણ આ પ્રમાણે છે—
ઔદ્યારિક શરીર કરતાં વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિય શરીર કરતાં આહારક શરીર સૂક્ષ્મ છે અને આહારક કરતાં તૈજસ શરીર સૂક્ષ્મ છે પ્રદેશની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ઔદારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશ અસ'ëાગણાં ડાય છે, વૈક્રિય શરીર કરતાં આહારક શરીરના પ્રદેશ અસ ખ્યાતગણાં હોય છે, આારક શરીર કરતાં તેજસ શરીરના પ્રદેશ અન’ત ગણુાં હાય છે અને તેજસ શરીર કરતાં કાણુ શરીરના પ્રદેશ અન’તગણુાં હાય છે. આ ઔદારિક આદિ શરીરે પાંચ વણુ વાળાં અને પાંચ રસવાળાં છે, या वातनुं प्रतिपादन खाने भाटे हुवे सूत्रार आ सूत्र हे छे - " ओश
स्था-६७
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩