Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१६
स्थानाङ्गसूत्रे यात्=क्षुभ्येत् । अवधिमानिति गम्यत्वेनाक्षिप्तम् । क्षोभमकारमेवाह-'तं जहा' इत्यादिना । तद्यथा-अल्पभूताम्-अल्पानि=स्तोकानि भूतानि-प्राणिनो यस्यां सा ताम्- अल्पसंख्यकमाणिसहितां भूमिं दृष्ट्वा अवधिज्ञानवतोऽवधिदर्शनं तत्प्रथमतायाम् अवधिदर्शनप्रथमोत्पादसमये स्कभ्नीयात्-क्षुभ्येत् । अयं भाव:बहुसंख्यकसत्त्वसमाकुला भूरियमिति संभावना समन्वितोऽकस्मादल्पसत्त्व सहितो भूमिम् अवधिदर्शनोत्पादप्रथमसमये दृष्टा “आः किमेतदेवम् " इत्येवं संक्षुब्धावधिदर्शनो भवति, अक्षीणमोहनीयत्वादिति १। वा=अथवा कुन्थु. योग्य होनेसे उत्पन्न हुआ भी जो वह अपनी आपत्तिके प्रथम समयमें क्षुभित हो जाता है, अथवा अवधिदर्शन उत्पत्तिके योग्य होनेसे उत्पन्न होता भी जो उसकी उत्पत्तिके प्रथम समयमें अवधिज्ञानवाला जीव क्षुभित हो जाताहै, तो उसके क्षुभित होनेके कारण येहैं-जब अवधिज्ञानी अल्पसंख्यक प्राणियोंसे सहित भूमिको देखताहै, तब उसका अवधिदर्शन उसके देखनेसे अपनी उत्पत्तिके प्रथम समयमें क्षुभित हो जाता है-चलायमान हो जाताहै। इसका भाव ऐसा है, यह भूमि अनेक संख्यावाले प्राणियोंसे समाकुल-व्याप्त है, ऐसी संभावनासे समन्वित अवधिज्ञानी अकस्मात अल्पसत्त्व सहित भूमिको अवधिदर्शनके उत्पादके प्रथम समयमें जब देखता है, तो देखकर "ओह क्या यह ऐसा है " इस प्रकारसे वह अवधिदर्शनवाला संक्षुब्ध हो जाता है, ઉત્પન્ન થાય છે પણ ખરૂ, પરન્ત જે તે પિતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં ક્ષભિત થઈ જાય છે અથવા જે જીવ અવધિદર્શનની પ્રાપ્તિને પાત્ર હોય છે તેને અવધિદર્શન ઉત્પન્ન થઈ પણ જાય છે, પરંતુ ક્યારેક તેની ઉત્પત્તિના પ્રથમ સમયમાં અવધિજ્ઞાનવાળે જીવ ભુભિત થઈ જાય છે, તે મુભિત થવાના કારણે નીચે પ્રમાણે હોય છે–(અહીં અવધિજ્ઞાન અને અવધિજ્ઞાનીમાં ધમ અને ધર્મીની અપેક્ષાએ અભેદ માનવામાં આવ્યો છે.)
(१) न्यारे भवधिज्ञानी २०६५सय प्राणीमावाणी भूमिन छ, ત્યારે તેમને જેવાથી તેનું અવધિજ્ઞાન ઉત્પત્તિના પ્રથમ સમયે કુંભિત થઈ જાય છે ચલાયમાન થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે
આ ભૂમિ અનેક સંખ્યાવાળા પ્રાણીઓથી વ્યાપ્ત છે એવી સંભાવનામાં માનનારે તે અવધિજ્ઞાની અકસ્માત્ અલ્પ સંખ્યક પ્રાણીઓ વાળી ભૂમિને અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયે જ્યારે દેખે છે, ત્યારે તેને એવું આશ્ચર્ય થાય છે કે શું આ ભૂમિ આટલા જ પ્રાણીઓવાળી છે ! ” આ પ્રકારે તે અવધિજ્ઞાની સંક્ષુબ્ધ થઈ જાય છે, કારણ કે તે અક્ષણ મોહવાળે
श्री. स्थानांग सूत्र :03