Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५३०१ सू०६ अवधिद नक्षोभकारणनिरूपणम् ५१७ राशिभूताम्-कुन्थुराशिमयों कुन्थुभिर्व्याप्तां पृथिवीं दृष्ट्वाऽत्यन्तविस्मयदयाभ्यां स्कन्नीयात् ॥२॥ वा अथवा-महातिमहालयम्-महतोऽप्यतिमहत महोरगशरीरं महासर्पकायं बाह्यद्वीपवर्ति योजनसहस्रप्रमाणं दृष्ट्वा विस्मयभयाभ्यां स्कभ्नी. यातू ।। ३ ॥ वा अथवा महर्द्धिकं यावच्छब्दग्राह्य-महाद्युतिकं महानुभागं महाबलं तथा महासौख्यं देवं दृष्ट्वा विस्मयात् स्कभ्नीयात् ॥ ४ ॥ वा=अथवा पुरेषु नगरेषु पुराणानि प्राचीनानि महातिमहालयानि=विशालातिविशालानि महानि. धानानि-महामूल्यरत्नादीनां निधानस्थानानि भवन्ति, कीदृशानि तानि भवन्ति ? क्योंकि वह अक्षीण मोहवाला होता है १। अथवा कुन्थुराशिभूत कुन्थु. राशिसे व्याप्त पृथिबीको देखकर वह अत्यन्त विस्मय एवं दया इनसे संक्षुब्ध अवधिदर्शन वाला हो जाता है २। अथवा-जब वह अपने अवधिदर्शनसे महासर्पकायको बाह्यद्वीपति योजन सहस्र प्रमाणवाले बहु तही अधिक विशालकायवाले सर्पकायको देखता है, तो देखकर विस्मय
और भय इन दोनोंसे संक्षुब्ध अवधिदर्शकवाला हो जाताहै ३। अथवाजब वह अपने अवधिदर्शनसे महर्द्धिक यावत्-महाद्युतिक महाप्रभावयुक्त महाबल संपन्न तथा महासौख्ययुक्त किसी देवको देखता है, तो देखकरके वह अवधिज्ञानी जीव विस्मयसे संक्षुब्ध अबधिदर्शनवाल। अवधिदर्शनकी उत्पत्तिके प्रथम समयमें बन जाता है, अथवा नगरोंमें इस प्रकारके महातिमहान् प्राचीनतम गढे हुए या रखे हुए निधानोंको देखता है, तो देखकर वह अवधिदर्शन अपने प्रथम समयमें संक्षुब्ध हो जाता है ५ । निधानके इन विशेषणोंका अर्थ इस प्रकारसे है जैसेહોય છે (૨) અથવા કુન્થ રાશિ રૂપ અથવા કુન્થ રાશિ વડે વ્યાપ્ત પૃથ્વીને જઈને અત્યંત વિસ્મય અને દયાથી તે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળે થઈ જાય છે. (૩) અથવા જ્યારે તે બાહ્ય દ્વીપમાં જન સહસ્ત્ર પ્રમાણવાળા મહાસર્પકાયને જોવે છે, ત્યારે તેને જોઈને વિસ્મય અને ભય, આ બન્ને કારણે સંધુખ્ય અવધિદર્શનવાળે થઈ જાય છે. (૪) અથવા જ્યારે તે અવધિદર્શનથી મહદ્ધિ, મહાવ્રુતિક, મહા પ્રભાવયુક્ત, મહા બલયુક્ત, મહા સુખસંપન્ન એવાં દેવને દેખે છે, ત્યારે તે અવધિદર્શનવાળો જીવ અવધિદર્શનની ઉત્પત્તિના પ્રથમ સમયમાં વિસ્મયને લીધે સંક્ષુબ્ધ અવધિદર્શનવાળો બની જાય છે. (૫) અથવા નગરાદિમાં મહાતિમાનું પ્રાચીનતમ જમીનમાં દાટી રાખેલા કે ભૂગર્ભમાં ખનીજ રૂપે રહેલા ભંડારોને જ્યારે તે અવધિદર્શનના પ્રથમ સમયે જોવે છે, ત્યારે વિસ્મયને કારણે તેનું અવધિદર્શન સંક્ષુબ્ધ થઈ જાય છે.
श्री स्थानां। सूत्र :03