Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
ve
खराssवर्तः, आवतेऽत्र समुद्रनद्या देश्वक्र विशेषाणां वा बोध्यः १, तथाउन्नताऽऽवर्तः - उन्नतः - उच्चः स चासावावर्त उन्नताऽध्वर्तः, स च गिरिशिखराssरोहणमार्गस्य, यद्वा - बात्यया भवतीति ज्ञेयम् २, तथा - गूढाssवर्त :- गूढ:प्रच्छन्नः सचासावावर्तश्च गूढावर्तः, सच कन्दुकडोरकस्य वा दारुग्रन्ध्यादेर्बोध्यः ३, तथा - आमिषाssवर्तः - आमिष - मांसं तदर्थमावर्त आमिषावर्त्तः, सच श्येनादि पक्षिणां भवति ४ |
टीकार्थ - जलमें जो भंवरं पड़ती है उनका नाम आवर्त है, ये आवर्त जो खरावर्त आदि के भेदसे चार प्रकारकी कही गई है, उनका भाव ऐसा है कि जल जब प्रबलवेग से युक्त होता है, तब उसमें जो बहुत बड़ा आव पड़ता है कि जीसमें कैसा ही चतुर तैरनेवाला भी क्यों न हो, यदि फस जाता है तो उसकी भी कुशलता बाहर आने के लिये समर्थ नहीं होती है, ऐसा आवर्त निष्ठुर होता है । यह आवर्त समुद्र नदी आदिके चक्रविशेषोंका होता है तथा जो उन्नतावत होता है, वह गिरिके शिखरके आरोहणवाले मार्गका होता है, अथवा जब वायु चलता है तब धूल वगेरह की गोलाकार रूपमें जो ऊंचे को उडान होती है, जिसे चक्रवात या भभूला कहा जाता है वह उन्नतावर्त है । जो आवर्त प्रच्छन्न होता है, वह गूढावत है, यह गूढावर्त या तो गेंद के डोरा का होता है या दारु लकड़ी की गांठ आदि के होता है । माँस प्राप्त करनेके लिये जो आवर्त होता है वह आमिषावर्त है, यह मांसावर्त इयेन बाज आदि पक्षियों के होता है ४ ।
टीअर्थ - पाशुीमां ने लभरीओ। (वभणे) पेढा थाय छेतेने भावत उडे छे. हवे ખરાવત આદિ ચાર ભેદેના ભાવાથ સમજાવવામાં આવે છે જયારે પાણીના વેગ અતિ પ્રખળ હોય છે ત્યારે પાણીમાં વમળે! ઉઠે છે જ્યાં આ પ્રકારની વમળે! ઉઠે ત્યાં પાણી પ્રમળ વેગથી ચક્કર ચક્કર ફરે છે. તે જગ્યાએ ચતુરમાં ચતુર તરવૈયા પણ તરી શકતા નથી. આ પ્રકારના વમળમાં ફસાયેલા માણસ કે હાડી બહાર નીકળી શકતા નથી, એવા તે આવત નિષ્ઠુર હોય છે. આ ખાવ` સમુદ્ર નદીઆદિના જળમાં થાય છે. ગિરિના શિખરના આરહણવાળા માગ પર ઉન્નતાવના સદ્દભાવ હોય છે અથવા જ્યારે ખૂખ પવન થાય છે ત્યારે ધૂળ, પણુ –પાન આદિ ચક્કર ચક્કર ફરતાં ફરતાં આગળ વધે છે તેને ચક્રવાત, વાળીએ અથવા ડમરી કહે છે, આ પ્રકારના આવ ને ઉન્નતાવત કહે છે. જે આવત પ્રચ્છન્ન ાય છે તેને ગૂઢાવત કહે છે. તે આવત દડાના દારનેા અથવા લાકડાની ગાંઠ આદિના હાય છે માંસ પ્રાપ્ત કરવાને માટે જે આવત` હાય છે તેને આમિષાવત કહે છે. આ પ્રકારના આવતા ખાજ, સમડી આદિ શિકારી પક્ષીઓની ચાંચને! હાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩