Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५००
स्थानाङ्गसूत्रे वानि, रूपसहगतानि तु सजीवानि, अथवा-निभूषणानि रूपाणि, सभूषणानि रुपसहगतानीति, क्षेत्रतो लोकत्रयसंभवाद् , कालतोऽतीतादे राज्यादि संभवाद् वा, भावतो रागद्वेषसमुत्थाच्च समग्राद् मैथुनात् विरमणमिति चतुर्थ महाव्रतम् ।४। तथा सर्वस्मात् कृतादिभेदेन त्रिविधात्-अथवा-द्रव्यतः सर्वद्रव्यविषयात् , क्षेत्रतो लोकसंभवात् , कालतोऽतीतादे रात्र्यादिभवाद् वा, भावतो रागद्वेषविपयाच समग्रात् परिग्रहात्-परिगृह्यते आदीयते इति परिग्रहः परिग्रहणं वा परिग्रहः-धनधान्यादिर्नवविधः तस्मात् विरमणमिति पञ्चम महाव्रतमिति ।५। इत्थं पञ्च महाव्रतानि निरूप्य सम्प्रति व्रतप्रस्तावात् पञ्चाणुनिर्जीव चित्रादिकोंके साथ कृत मैथुनसे और रूप सहगत सजीवोंके साथ कृत मैथुनसे-अथवा भूषण विहीन रूपोंके साथ और भूषण सहित रूपसहगतोंके साथ कृत मैथुनसे क्षेत्रकी अपेक्षा लोकत्रय सम्बन्धी मैथुनसे कालकी अपेक्षा अतीत मैथुनसे अथवा-राव्यादि संभव मैथुनसे भावकी अपेक्षा-रागद्वेष समुत्थ मैथुनसे इस प्रकार के मैथुनसे जो विरमण है, वह चतुर्थ महाव्रत है ४। तथा समस्त परिग्रहसे कृतकारित आदिके भेदसे विविध परिग्रहसे अथवा-द्रव्यकी अपेक्षा सर्वद्रव्य सम्बन्धी परिग्रहसे क्षेत्रकी अपेक्षा लोक सम्बन्धी परिग्रहसे कालको अपेक्षा अतीतादि काल सम्बन्धी परिग्रहसे राज्या. दिमें होनेवाले परिग्रहसे भावकी अपेक्षा-रागद्वेष सम्बन्धी परिग्रहसे इस प्रकारके समस्त परिग्रहसे जो विरमण है वह पांचवां महावत है, સાથે અને ભૂષણ સહિત રૂપની સાથે મૈથુનનો ત્યાગ કરે ક્ષેત્રની અપેક્ષાએ ત્રણે લેક સંબંધી મૈથુનને પરિત્યાગ કરે, કાળની અપેક્ષાએ અતીત મિથુનને અથવા રાત્રી આદિ સંબંધી મિથુનને પરિત્યાગ કરે, ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી ઉદ્ભૂત મૈથુનને પરિત્યાગ કરે-આ પ્રકારે સમસ્ત પ્રકારના મૈથુનથી નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૈથુન વિરમણમહાવ્રત છે. હવે પાંચમાં મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે-કૃત, કારિત અને અનુમોદિત રૂપ ત્રણે પ્રકારના પરિગ્રહને, દ્રવ્યની અપેક્ષાએ સર્વ ધન, ધાન્ય આદિના પરિગ્રહને, ક્ષેત્રની અપેક્ષાએ લેક સંબંધી પરિગ્રહને, કાળની અપેક્ષાએ અતી તાદિ કાળ સંબંધી પરિગ્રહને અથવા રાત્રી આદિમાં સંભવિત પરિગ્રહને, ભાવની અપેક્ષાએ રાગદ્વેષ સંબંધી પરિગ્રહને, આ રીતે સમસ્ત પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરે તેનું નામ સમસ્ત પરિગ્રહ વિરમણ મહાવત છે.
श्री. स्थानांग सूत्र :03