Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४९२
स्थानाङ्गसूत्रे नावरणीयादिरूपतया, अचिन्वन् भूतकाले तथाविधापरकर्मपुद्गलैश्वितवन्तः पापप्रकृतीरल्पप्रदेशा बहुमदेशीकृतवन्तः, वर्तमानकाले चिन्वन्ति, एवं भविष्यत्काले चेष्यन्ति वा । इति चयनसूत्रम् ॥ एवं चयनमूत्रवत् उपचिन्नन् उपचिन्वन्ति उपचेष्यन्ति वा तत्रोपचयनम् पौनः पुन्येन पुद्गलसङ्ग्रहणम्२, एवं 'चिय उवचिय' इत्यादि-एवंचयोपचयवत्-अबध्नन् बध्नन्ति भन्स्यन्ति-बन्धविषयीकरिष्यन्ति वा ३, एवमुदीरयन्-उदीरयन्ति उदीरयिष्य न्ति वा ४, एवमवेदयन् वेदयन्ति वेदयिष्यन्ति वा ५, तथा-निरजरयन् निर्जरयन्ति निर्जरयिष्यन्ति वा इति चयप्रभृतिघटितसूत्रपञ्चकं बोध्यम् ।६।।।सू०५१॥ शवाली पापप्रकृतियों को बहुप्रदेशवाली बनाया है। वर्तमानकाल में वे इसी प्रकार से उन्हें बनाते हैं, और भविष्यकाल में भी वे उन्हें इसी प्रकार से बनावेगें । यह चयन सूत्र है, इसी चयन सूत्रकी तरह उप चयन सूत्र का भी व्याख्यान कर लेना। अर्थात् जिस प्रकार से जीवोंने पूर्वोक्तरूप से अशुभ कर्म प्रकृतियों का त्रिकालमें चयन किया है, उसी प्रकारसे उन्होंने अशुभकर्म प्रकृतियों का त्रिकाल में उपचय किया है। बारम्बार पुगलों का ग्रहण करना इसका नाम उपचय है, इसी प्रकारसे जीवोंने भूतकाल में कर्मपुद्गलोका बन्ध किया है, वर्तमानमें वे उन कर्मः पुद्गलों का बन्ध करते हैं, और आगे भी वे उन कर्मपुद्गलों का बन्ध करेंगे। इसी प्रकार का त्रिकालसम्बन्धी कथन उदीरणा वेदन और निर्जरा करने के सम्बन्ध में भी कर लेना चाहिये । सू०५१ ॥ રૂપે ચયન કર્યું છે એટલે કે ભૂતકાળમાં તથાવિષ અપાર પુલેથી અ૬૫ પ્રદેશવાળી પાપકૃતિને બહુપ્રદેશવાળી બનાવી છે, વર્તમાનકાળમાં પણ તેઓ તેમને આ પ્રકારની જ બનાવી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તેઓ તેમને એ જ પ્રકારની બનાવશે. આ ચયનસૂત્રનું જે પ્રકારે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનું પણ કથન સમજી લેવું જોઈએ એટલે કે જે પ્રમાણે જીવોએ પૂર્વોક્ત રૂપે અશુભ કર્મપ્રકૃતિનું ત્રિકાળમાં ચયન કર્યું છે, એ જ પ્રમાણે તેમણે અશુભ કર્મપ્રકૃતિને ત્રિકાળમાં ઉપચય કર્યો છે. વારંવાર પુલને ગ્રહણ કરવા તેનું નામ ઉપચય છે. એ જ પ્રમાણે છએ ભૂતકાળમાં કમ્પલેન બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તેઓ તે કર્મ પુદ્ગલેને અન્ય કરે છે, અને ભવિષ્યમાં પણ તેઓ તે કર્મપુલને બન્ચ કરશે. એ જ પ્રકારનું ત્રણે કાળ સંબંધી કથન ઉદીરણા, વેદના અને નિર્જ કરવા વિષે પણ સમજી લેવું જોઈએ. સૂ. ૫૧ છે
श्री. स्थानांग सूत्र :03