Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था० ५ उ०१ सू०१ पञ्चमहाव्रतनिरूपणम्
४९७ कालतः अतीतादेराव्यादि प्रभवाद्वा भावतो रागद्वेषसमुत्थाच्च समग्रात् माणातिपातात्-प्राणानाम्-इन्द्रियोच्छासायुरादीनाम् अतिपातः प्राणिनः सकाशाद् वियोजनं प्राणातिपातः-प्राणिप्राणवियोजनव्यापार इत्यर्थः, तस्माद् विरमण= सम्यग्ज्ञानश्रद्धानपूर्वि का विरतिः निवृत्तिरिति यावत् , न तु परिस्थूलादेव विरतिः । इदै प्रथमं महाव्रतम् १। 'जाव' शब्दाद् द्वितीयतृतीयचतुर्थानां महाव्रतानां संग्रहो प्राणातिपातसे, कालकी अपेक्षा अतीतादिकालमें हुए प्राणातिपातसे अथवा रात्रि आदि जायमान प्राणातिपातसे और भावकी अपेक्षा रागद्वेषादि उत्पन्न होनेरूप प्राणातिपातसे जो विरमण है, वह “सर्वस्मात प्राणातिपातात् विरमणम्" है, प्राण व्यवहार नयकी अपेक्षा पांच इन्द्रिय ३, बल आयु और श्वासोच्छ्वासके भेदसे १० होते हैं, एकेन्द्रिय दोइन्द्रिय तेइन्द्रिय चौइन्द्रिय असंज्ञि पश्चेन्द्रिय और संज्ञी पञ्चे न्द्रिय इन जीवों में अपनी २ योग्यताके अनुसार ४ आदिसे लेकर १० प्राणतक कहे गये हैं, अर्थात्-एकेन्द्रियमें चार प्राण स्पर्शेन्द्रियबल प्राण, कायबल प्राण, श्वासोच्छ्वासवल प्राण, आयुष्यबल प्राण घाणेन्द्रियमें छ प्राण पहिलेके चार रसनेन्द्रियबल प्राण-वचनबल प्राण तेइन्द्रियमें सात प्राण-ध्राणेन्द्रियबल प्राण बढा, चौहन्द्रियमें आठ चक्षुरिन्द्रिबल प्राण बढ़ा, असंज्ञी पञ्चेन्द्रियमें नौ श्रोत्रेन्द्रियबल प्राण बढ़ा, संज्ञी ત્રિલેકમાં સંભવિત પ્રાણાતિપાતનો ત્યાગ કરવો, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળમાં થઈ ગયેલા પ્રાણાતિપાતથી અથવા રાત્રિ આદિ કાળે થઈ જતા પ્રાણાતિપાતથી વિરમણ થવું, અને ભાવની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થવા ३५ प्रतिपातना त्या ४२वी, तनुं नाम "सर्वस्मात् प्राणातिपातात् विरमणम" છે. વ્યવહાર નયની દષ્ટિએ નીચે પ્રમાણે ૧૦ દસ પ્રાણ કહ્યાં છે–પાંચ ઈન્દ્રિય રૂપ પાંચ પ્રાણ, ત્રણ બલરૂપ ત્રણ પ્રાણુ, આયુ રૂપ એક પ્રાણ અને શ્વો છવાસ રૂ૫ એક પ્રાણ, એકેન્દ્રિય, હીન્દ્રિય,ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય અને સંગ્નિ પંચેન્દ્રિય જેમાં પિતપોતાની યોગ્યતા અનુસાર ચારથી લઈને ૧૦ પ્રાણ સુધીને સદ્ભાવ હોય છે. જેમકે એકેન્દ્રિમાં સ્પર્શેન્દ્રિયબલ પ્રાણ, કાયબલ પ્રાણ, શ્વાસે છૂવાસબેલ પ્રાણ અને આયુષ્યબલ પ્રાણને, આ રીતે ચાર પ્રાણને સદ્ભાવ હોય છે કીન્દ્રિમાં નીચેનાં છ પ્રાણેનો સદૂભાવ હોય છે–ચાર પ્રાણ એકેન્દ્રિય પ્રમાણે, રસનેન્દ્રિયબલ પ્રાણ અને વચનબલ પ્રાણ, ત્રીન્દ્રિમાં ધ્રાણેન્દ્રિય પ્રાણ અને ઉપર્યુક્ત છ પ્રાણ, ચતુરિન્દ્રિમાં આઠ પ્રાણને સદુભાવ હોય છે. ઉપર્યુક્ત સાત પ્રાણ અને ચક્ષુરિન્દ્રિયબલ પ્રાણ, स्था०-६३
श्री. स्थानांग सूत्र :03