Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४ उ०४सू०४४ समुद्घातस्वरूपनिरूपणम्
५८५ टीका-णेरइयाणं चत्तारि' इत्यादि-नैरयिकाणां-नारकाणां समुद्घाताः यथास्वभावस्थितानामात्मप्रदेशानां वेदनादिभिः सप्तभिः कारणैः सम्-सम्यग् उद्घातनानि-स्वभावादन्यभावेन परिणमनानि समुद्घाता:-शरीराद्धहिर्जीवप्रदेश प्रक्षेपरूपाः,चत्वारः प्रज्ञप्ताः, तद्यथा-वेदनासमुद्घातः-वेद नया समुद्घातः१, तथाकषायसमुद्घातः कषायैः समुद्घातः२, तथा-मारणान्तिक समुद्घातः-मरणमेवान्तो मरणान्तः, तत्र भवो मारणान्तिकः स एव समुद्घातस्तथा ३, तथा-वैकियसमु. द्घातः-चैक्रियाय समुद्घातो वैक्रियसमुद्घातः ४ ॥४४॥
वैक्रियसमुद्घातो हि लब्धिरूप इति लब्धिप्रस्तावाद्विशिष्टश्रुतलब्धिसम्प
"णेरइयाणं चत्तारि समुग्घाया" इत्यादि । टीकार्थ-नैरयिकों में चार समुद्घात कहे गयेहैं, जैसे-वेदना समुदघात कषाय समुद्घात २, मारणान्तिकसमुद्घात ३ और वैक्रियसमुदघात ४ । यथा स्वभाव से स्थित आत्मपदेशों का वेदना आदि सात कारणों से जो अन्य स्वभावसे परिणमन होताहै वह संमुद्घातहै । इसका तात्पर्य ऐसाहै कि शरीरसे बाहर जीव प्रदेशों का जो प्रक्षेप (निकालना) होताहै वह समुद्घात है, इसमें वेदना से जो समुद्घात होता है वह वेदना समुदघात है १, कषायों से जो समुद्घात होता है वह कषाय समुद घात है २, मरणरूप अन्त समय में जो समुद्घात होता है वह मारणान्तिक समुद्घात है ३, एवं विक्रिया ( अनेक आकार बनाना) के लिये जो समुदघात होता है वह वैकियसमुद्घातहै। सू० ४४ ॥
यह वैक्रियसमुद्घात लब्धिरूप होता है, अतः लब्धि के सम्बन्ध
“णेरइयाणं चत्तारि समुग्घाया" त्याहટીકાર્યું–નારકમાં ચાર મુદ્દઘાતને સદભાવ હોય છે– (૧) વેદના સમુદુઘાત, (२) ४ाय सभुधात, (3) भारान्ति समुद्धात मने (४) वैठिय समुद्धात યથા સ્વભાવે રહેલા આત્મપ્રદેશનું વેદના આદિ સાત કારણથી જે અન્ય સ્વભાવ રૂપે પરિણમન થાય છે તેનું નામ સમુદઘાત છે. એટલે કે શરીરની બહાર જીવપ્રદેશોને જે પ્રક્ષેપ થાય છે તેનું નામ સમુદ્દઘાત છે તેમાં વેદનાથી જે સમુદ્રઘાત થાય છે તેને વેદના સમુદ્રઘાત કહે છે. કષાયથી જે સમુદ્રઘાત થાય છે તેને કષાય સમદ્દઘાત કહે છે. મરણ રૂપ અન સમયમાં જે સમુદ્દઘાત થાય છે તેને મારણાન્તિકસમુદ્દઘાત કહે છે. વિકિયાને માટે જે સમુદ્રઘાત થાય છે તેને વૈક્રિય સમુદુઘાત કહે છે. સૂ. ૪૪ છે
આ વૈકિય સમુઘાત લબ્ધિરૂપ હોય છે, આ લબ્ધિના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર વિશિષ્ટ કૃતલબ્ધિથી યુક્ત જીવોનું નિરૂપણ કરે છે. स्था०-६१
श्री. स्थानांग सूत्र :03