Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४७८
स्थानाङ्गसूत्रे तत्र रक्तस्य वाहुल्यात् स्त्रीजायत इत्यर्थः, शुक्ररजसि समे सति क्लीय इत्यर्थः ।। ॥० ४१॥
पूर्व गर्भ उक्तः, सच प्राणिनामुत्पाद उच्यते, सवोत्पादाख्यपूर्वे विस्तरेण प्रतिपादित इति तत्स्वरूपविशेषं निरूपयितुमाह--
मूलम्-उपायपुवस्सणं चत्तारि चूलिया वत्थू पण्णत्ता ।सू.४२॥ छाया--उत्पादपूर्वस्य खलु चत्वारि चूलिकावस्तूनि मज्ञप्ताति ॥मू० ४२॥
टीका--' उप्पायपुनस्स' इत्यादि-उत्पादपूर्वस्य - उत्पादपतिपादकं पूर्वमुत्पादपूर्व तच्च पूर्वाणां मध्ये प्रयमं पूर्वम्, तस्य खलु चूलिकावस्तूनिचूलिकाः अग्राणि तद्वत् आचारस्य प्रधानानि, तद्रूपाणि वस्तूनि-परिच्छेदविशेषाः अध्ययनवत्-चूलिकाः वस्तूनि चत्वारि प्रज्ञप्तानि ॥ सू० ४२ ॥ जाते हैं, तब विकृत हुए मलों द्वारा गडवड योनि और आकारवाली अनेक सन्तान उत्पन्न होती है। यहां पर भी रक्त की अधिकता में कन्या उत्पन्न होती है और शुक्र रज की समानतामें नपुंसक सन्तान होता है, ऐसा ही प्रकट किया गया है । सू० ४१ ॥ __ कथित यह गर्भ प्राणियों का उत्पाद रूप होता है-इसका कथन उत्पाद पूर्व में विस्तारसे किया गया है, इसलिये अब सूत्रकार उस उत्पादपूर्वका स्वरूप कहते हैं । " उप्पायपुवस्स णं" इत्यादि-- टीकार्थ-उत्पाद पूर्वकी चार चूलिका रूप वस्तुएँ कही गईहैं, उत्पाद का प्रतिपादक जा पूर्व है वह उत्पाद पूर्व है, यह पूर्वो के बीच में प्रथम पूर्व " अतएव च शुक्रस्य " 20 थनो मावार्थ मा ४ प्रभारी छ.
જ્યારે શુક્ર (વીર્ય) અને આર્તવ (રજ ) વાયુને કારણે અનેક રૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે, ત્યારે વિકૃત થયેલા મળે દ્વારા વિચિત્ર ની અને આકારવાળા અનેક સંતાન ઉત્પન્ન થાય છે, અહીં પણ વીર્યની અધિકતા હોય તે પુત્ર ઉત્પન્ન થાય છે, રજની અધિકતા હોય તે કન્યા ઉત્પન્ન થાય થાય છે અને શુક્ર અને રજની સમાનતા હોય ત્યારે નપુંસક સંતાન પેદા થાય છે, એવું જ પ્રકટ કરવામાં આવ્યું છે. સૂ. ૪૧
પૂર્વોક્ત ગભ જ છની ઉત્પત્તિમાં કારણભૂત બને છે. આ વિષયનું કથન “ ઉત્પાદપૂર્વમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. તેથી હવે સૂત્રકાર તે ઉત્પાદપર્વના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
___ " उपायपुव्वस्स णं चत्तारि"त्याहટીકાઈ–ઉપદ પૂર્વની ચાર ચૂલિકા કહી છે. ઉત્પાદનું પ્રતિપાદન કરનારું છે પૂર્વ છે તેનું નામ ઉત્પાદપૂર્વ છે. બધાં પર્વોમાં તે પ્રથમ પૂર્વ છે. જેમ
श्री.स्थानांगसूत्र:03