Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे कठोरता हीनस्वरेण गीयमानं कोमलम् , रिभितम्-यत्राक्षरेषु घोलनया संचरन् स्वरो भवति घोलनाबहुलम् , पदबद्धं-गेयपदैर्बद्धं विशिष्टरचनया योजितं ततथ मृदुकं रिमितं च तत् पदबद्धं चेति मृदुकरिभितपदबद्धमिति कर्मधारयः।
समतालप्रत्युत्क्षेप-तालो हस्तसमुत्पन्नः शब्दः, उपलक्षणत्वाद् प्रत्युत्क्षेपःमितोपकारकाणां मुरजकांस्यादीनां शब्दः, यद्वा-नर्तकीपदप्रक्षेपः तौ समौ गीतस्वरेण समानौ यत्र तत् समतालप्रत्युत्क्षेपम् , सप्तस्वरसीभरं-अक्षरादिभिः समं यत्र गीते तगीतम् , अक्षरसमम्-अक्षणैःसमं, यत्र दीर्घऽक्षरे दीर्घ स्वरो गीयते, इस्वे, इस्वः प्लुते प्लुतः स्वरः सानुनासिके सानुनासिकस्तदक्षरसमं गीतं, पदहो जाने पर गाया जाताहै। जो गीत गाया जावे वह मृदुक रिभित और पदबद्ध होना चाहिये । जो गाना कठोरतासे रहित स्वरसे गाया जाता है, वह मृदुक है। जहां अक्षरों पर घोलना से स्वरका संचार होता है वह घोलना बहुल रिभित है, और गेय पदोंकी विशिष्ट रचनासे योजित जो गानाहै वह पदयद्ध गानाहै । हाथसे उत्पन्न हुआ जो शब्दहै, उसका नाम ताल है मृदंग कांस्य आदि गीतोपकारक वाद्योंका जो शब्द है वह प्रत्युक्षेप है यहा-नर्तकी के पदका जो प्रक्षेपहै वह प्रत्युत्क्षेपहै । ताल और प्रत्युक्षेप ये दोनों जहां गीत स्वरके साथ चल रहे हों, ऐसा वह गाना समताल प्रत्युत्क्षेपवाला है। अक्षरादिकोंके साथ जो गीत सात स्वरोंसे युक्त हो वह गाना सप्तस्वरसीभरहै । दीर्घ अक्षर के साथ जिस गाने में दीर्घ स्वर गाया जाता हो ह्रस्व अक्षर पर हस्व स्वर गाया जाता हो प्लुत अक्षर पर जहां प्लुत स्वर गाया जाता हो और सानुनासिक તે મુદક, વિભિત અને પદબદ્ધ હોવું જોઈએ. જે ગીત કઠોરતાથી રહિત એટલે કે મૃદુ સ્વરથી ગવાય છે તેને મૃદુક કહે છે. જ્યાં અક્ષરેને ઘુંટવાથી સ્વરને સંચાર થાય એવી તે અક્ષરને ઘુંટવાની ક્રિયાને “રિભિત કહે છે.
ગેય પદની વિશિષ્ટ રચનાથી ચેજિત જે ગાવાની ક્રિયા છે તેને પદબદ્ધ ગીત કહે છે. હાથ વડે ઉત્પન્ન થયેલા અવાજને તાલ કહે છે. મૃદંગ, મંજીરા આદિ ગીતાપકા૨ક વાદ્યને જે અવાજ છે તેને પ્રત્યલેપ કહે છે. અથવા નર્તકીના પગને જે પ્રક્ષેપ થાય છે તેને પ્રત્યક્ષેપ કહે છે. તાલ અને પ્રત્યક્ષેપ જ્યારે ગીતના સૂરની સાથે સુમેળપૂર્વક ચાલી રહ્યો હોય, ત્યારે તે ગીતને સમતાલ પ્રત્યક્ષેપવાળું કહેવાય છે. અક્ષરાદિકની સાથે જે ગીત સાત સ્વરોથી યુક્ત હાય છે તેને સમસ્વરસીભર કહે છે. જે ગીતમાં દીઘ અક્ષરની સાથે દીર્ઘ સ્વર ગવાતે હાય, હસ્વ અક્ષર આવે ત્યારે હસ્વ સ્વર ગવાતે હાય, હુત અક્ષર આવે ત્યારે હુત સ્વાર ગવાતું હોય અને સાસુ
श्री. स्थानांग सूत्र :03