Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
335
५०१
स्थानाङ्गसूत्रे परिस्रावि-सूक्ष्मातिचारत्वेन ३, तथा-अपरिस्रावि-क्षरणरहितं निरतिचारतयेति ४ । इह पुरुषाधिकारेऽपि पुरुषस्य चारित्ररूपधर्मपतिपादनं धर्म-धर्मिणोः कश्चिदभेदाभ्युपगमात् । ___" चत्तारि कुंभा" इत्यादि-पुनः कुम्भाश्चत्वारः प्रज्ञप्ताः, तद्यथाएको कुम्भो मधुकुम्भःमधुन आधारभूतः कुम्भो मधुकुम्भ:-मधुपूर्णः सन् मधुपिधानः मध्वेव पिधानमाच्छादनं यस्य स तथा-मधुभृतपात्रपिधानो वा भवतीति प्रथमः । १ । तथा-एकः कुम्भो मधुकुम्भः सन् विषपिहितो भवतीति द्वितीया । २ । तथा-एको विषकुम्भो मधुपिधानो भवतीति तृतीयः ३। तथा-एको विषकुम्भः सन् विषपिधानो भवतीति चतुर्थः ४।। चारित्र ऐसा होता है सूक्ष्म अतिचारसे परिस्रावी होताहै ३। और कोई एक चारित्र ऐसा होता है जो अपरिस्रावी निरतिचारवाला होनेसे परिस्रावी नहीं होता है ४। यहां पुरुषाधिकारमें भी पुरुषके चारित्ररूप धर्मका जो प्रतिपादन किया गया है वह धर्म और धर्मी में कथंचित् अभेद है इस मान्यताको लेकर किया गया है
"चत्तारि कुंभा" इत्यादि-पुनश्च-कुम्भ चार प्रकारके कहे गये हैं -जैसे-कोई एक कुम्भ ऐसा होता है जो मधुका आधारभूत होनेसे मधुकुम्भ हो जाताहै और उसका ढक्कन भी मधुका-शहद ही होताहै-अथवा मधुसे भरा हुआ पात्र उसका ढक्कन होताहै १। कोई एक कुम्भ ऐसा होता है जो मधुकुम्भ होता हुआ भी विषके ढक्कनसे ढका हुआ होता है २। कोई एक कुम्भ ऐसा होता है जो विषसे भरा हुआ એવું હોય છે કે જે છેદાદિની પ્રાપ્તિથી જર્જરિત થાય છે. (૩) કેઈ એક ચારિત્ર એવું હોય છે કે જે સૂક્ષ્મ અતિચાર વડે પરિસાવી હોય છે. (૪) કેઈ એક ચારિત્ર અપરિસ્ત્રાવી હોય છે એટલે કે નિરતિચારવાળું હોવાથી પરિસ્ત્રાવી હેતું નથી. અહીં પુરુષને અધિકાર ચાલી રહ્યો છે, છતાં પણ અહીં ચારિત્ર રૂપ ધર્મનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ધર્મ અને ધર્મમાં અભેદ માનીને કરવામાં આવ્યું છે, એમ સમજવું.
"चत्तारि कुंभा " त्याहि-माना नीचे प्रमाणे यार ४१२ ५५ ५ છે–(૧) કેઈ એક કુંભ એ હોય છે કે જેમાં મધ ભરવામાં આવતું હેવાથી તેને મધુકુંભ કહેવામાં આવે છે, અને તેનું ઢાંકણું પણ મધુનું જ હોય છે એટલે કે મધથી ભરેલું પાત્ર તેને ઢાંકણું રૂપ હોય છે. (૨) કઈ એક કુંભમાં મધ ભરેલું હોય છે પણ તેના ઢાંકણ રૂપે વિષથી ભરેલું પાત્ર મૂકેલું હોય છે. (૩) કેઈ એક કુંભ એ હોય છે કે જે વિષથી પૂર્ણ હોય
श्री. स्थानांग सूत्र :03