Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४३०
स्थानाङ्गसूत्रे विदरो-नदी तटादौ जलार्थों गतः कूपिकादिः जलस्थानविशेषः, तस्मिन् यदुदकं तत्समाना यथा-विदरोदकं नधादि स्रोतः सम्बन्धे पुनः पुनर्जलमिलितसदल्पमपि शीघ्रं न व्ययमेति तथा या मतिः स्वल्पाप्यन्यान्यार्थतर्कमात्रकुशला झटिति नापैतीति स्वल्पत्वादन्यान्यार्थोहनमात्रदक्षत्वान्झटित्यव्ययत्वाच तत्समाना व्यवहियत इति द्वितीया मतिः २॥ तथा-सर उदकसमाना-यथा-सरोगतजलं पुष्कलत्वाद्वहुः स्पष्टीकरण है १ तथा-विदरोदक समान जो बुद्धि होती है वह ऐसी होती है-विदर नाम उसका है जो नदीके तट आदि पर जलके खड्डा होता है, या कूप आदि जलका स्थान विशेष होता है उसके उदकके जैसी जो बुद्धि होती है वह विदरोदक समान बुद्धि है। विदोदक जिप्स तरह नदी आदिके स्रोतके सम्पन्धसे बार २ मिल जाने पर स्वल्प होता हुआ भी शीघ्र व्ययको नाशप्राप्त नहीं होता है, उसी प्रकार जो मति स्वल्प होती हुई भी अन्य अन्य अर्थक तर्क मात्रसे कुशल हो जाती है और जल्दी नष्ट नहीं होती है वह विद्रोदक समान बुद्धि है। यह विद्रोदक समान बुद्धि भी यद्यपि मात्रामें अल्प होती है परन्तु अन्य अन्य अर्थ सम्बन्धी ऊहापोहसे -तर्कसे यह दक्ष हो जाती है, उस २ विषयमें तर्कणा गवेषणा आदि करते रहने से यह थोड़ी होती हई भी विस्तृत विशाल जैसी ज्ञात होती है, और यह शीघ्र नष्ट भी नहीं होती है इसलिये इसे विद्रके उदक जैसा कहा गया है। तालाबका - હવે વિદરેક સમાન બુદ્ધિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–વિદર એટલે નદીના પટમાં ગાળેલો વિરડો (ખાડો) અથવા ફ. જેમ નદીમાં અથવા નદીને કિનારે ગાળે ખાડે નદીની સાથે ઘસડાઈ આવતી રેતીને લીધે પૂરાઈ પૂરાઈને નાને બનતું જાય છે પણ તેમાં પાણીની આય તે ચાલ જ રહે છે, અને તે શીધ્ર નષ્ટ થઈ જતો નથી, એ જ પ્રમાણે જે મતિ સ્વ૫ હોવા છતાં પણ અન્ય અન્ય અર્થના (વિષયના) તક માત્રથી પુષ્ટ થતી જાય છે, પણ જલદી નાશ પામતી નથી. એવી મતિને વિદરોદક સમાન કહી છે. આ વિદરેક સમાન બુદ્ધિ પણ જે કે અલ્પ માત્રાવાળી હોય છે, પરન્ત અન્ય અન્ય અર્થ વિષયક ઉહાપોહ (તક) થી દક્ષ થઈ જાય છે. તે વિષયમાં તર્ક, ગષણ આદિ કરતા રહેવાથી અ૫ હેવા છતાં પણ વિસ્તૃત હોય એવી લાગે છે અને શીઘ નાશ પામતી નથી. તેથી તેને વિદરના પાછું જેવી કહી છે.
श्री. स्थानांग सूत्र :03