Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टोका स्था०४ उ०४ सू०३४ विद्यमानगुणनाशाविद्यमानगुणप्रकटम् ५४९
तथा-कार्यहेतोः-कार्यमेव हेतुः कार्यहेतुस्तस्मात्-स्वाभिलपित-कार्य साधनाय परमनुकूलयितुं परस्यासतो गुणान् दीपयतीत्यर्थः ३, तथा-कृतप्रति कृतेति-केनचिज्जनेन कस्यचिदुपकृतं स तस्योपकर्तुरसतोऽपि गुणान् प्रत्युपकाराथैम्उत्कीर्तयतीति कृतप्रतिकृतिः तस्याभाव कृतमतिकृतितेति हेतोः ॥४॥ मू०३४॥ जिनमें जो गुण नहीं हैं, उनका वहां पर कथन करना यह बात अभ्या. ससे भी होती है । जैसे चारण आदिकों में यह बात पाई जाती है उनका स्वभावही कुछ ऐसा होता है कि जिससे वे असत् गुणोंका अतिशय रूपसे वर्णन किया करते हैं। तथा जिस असत्-गुणकथनमें दूसरे जनके अभिप्रायका अनुगमन (पीछे चलना) कारण होता है, वह परच्छन्दानुवृत्तिक दीपन है २ । इस परच्छन्दानुवर्तन में गुणदीपन कर्ताका ऐसा भाव रहता है कि दूसरोंने इनके गुणों का वर्णन कियाहै, अतः हमें भी इसके गुणोंका वर्णन करना चाहिये । तथा एक गुणदीपन ऐसा होता है जो अपने अभिलषित कार्यको सिद्ध करनेके लिये किया जाता है, इससे वह अपने अनुकूल हो जाता है।
और फिर अभिलषित कार्य सिद्ध करा लिया जाता है, और असत् एक गुणदीपन ऐसा होता है, जो अपने उपकारीजनके प्रत्युपकारके निमित्त किया जाता है, इसीका नाम प्रतिकृतिता है ।। सू० ३४ ।। જોવામાં આવે છે. એટલે કે જે લેકે માં જે ગુણોને સદ્દભાવ ન હોય તે ગુણોનું આરોપણ કરવાનું કાર્ય અભ્યાસથી પણ થઈ શકે છે. ચારણ વગેરેમાં આ પ્રકારને અભ્યાસ જોવામાં આવે છે. તેમને સ્વભાવ જ એ હોય છે કે અવિદ્યમાન ગુણોનું વ્યક્તિમાં આરોપણ કરીને તેની અતિશયોક્તિ ભરી પ્રશંસા કરવાની તેમને ફાવટ આવી ગઈ હોય છે. જે ગુણકથનમાં અન્યના અભિપ્રાયને જ અનુસરવામાં આવે છે એવા ગુણકથનને પરચ્છન્દાનુવૃત્તિક કહે છે. આ પ્રકારે અન્યના ગુણેને પ્રકટ કરનારની વૃત્તિ એવી હોય છે કે બીજા લોકો તેના ગુણેની પ્રશંસા કરે છે, તે મારે પણ એમ જ કરવું જોઈએ. (૩) કોઈ વખત પિતાના ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પણ અન્યના અવિદ્યમાન ગુણોને પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે તે વ્યક્તિને પિતાને અનુકૂળ બનાવી દઈને ધાર્યું કાર્ય તેની પાસે કરાવી લેવાય છે. (૪) પિતાને ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ પ્રકટ કરવા માટે પણ તેના અવિદ્યમાન ગુણોને પ્રકટ કરવામાં આવે છે. તેનું નામ જ પ્રતિકૃતિતા છે. છે સૂ. ૩૪ છે
स्था-५७
श्री. स्थानांग सूत्र :03