Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे निर्वतितम्' इत्यादि यावत्पदेन माननिर्वतितं, मायानि तितं, इति पदद्वय ग्राह्य तथा लोमनिवर्तितम् (ननु पूर्व मुत्पत्तिरुक्कैव तत्रैवास्याअपि गतार्थतास्यादेव पृथनिर्वृत्ति कथनं किमर्थमिति चेच्छ्रयताम् तत्रोत्पत्तिशब्देनाऽऽरम्भो. गृह्यतेऽत्र नितिशब्देन तु निष्पत्ति ह्यत इति तयोर्भेदो बोध्यः ॥३५॥ ___पूर्व क्रोधादयः शरीरहेतब उक्ताः, क्रोधादिनिग्रहास्तु धस्य हेतवः इति धर्म द्वाराणि निरूपयितुमाह
मूलम्-चत्तारि धम्मदारा पण्णता, तं जहा-खती १, मुत्ती २, अजवे ३, मदवे ४ ॥ सू० ३६ ॥
छाया-चत्वारि धर्मद्वाराणि प्रज्ञप्तानि, तद्यथा-शान्तिः १, मुक्तिः २, आर्जवं ३, मार्दवम् ४ ॥ मू० ३६ ॥ किया गया है, यहां यावत्पदसे मान निर्वतित और माया निर्वर्तित इन पदोंका ग्रहण हुआ है
शंका--पहिले जो उत्पत्ति कही गई है, सो उसकेही कहनेसे क्रोध निर्वतित आदि शरीरका कथन हो ही जाताहै, फिर इसे स्वतन्त्र रूपसे कहनेकी क्या आवश्यक्ता हुई ?
उ०--पहिले जो उत्पत्तिका कथन किया गया है-सो वहां उत्पत्ति शब्दसे आरम्भ मात्र गृहीत हुआ है, और यहां निर्वर्तित शब्दसे निष्पत्ति गृहीत हुई है इसलिये दोनोंका पृथक् रूपसे कथन किया गया है ।। सू० ३५ ॥ ___ क्रोधादिकोंमें शरीर हेतुताका कथन करके अब सूत्रकार क्रोधादिकोका निग्रह धर्मका हेतुहै, इस अभिप्रायसे धर्मद्वारोंका निरूपणकरते हैं નિર્વતન પ્રત્યે કારણતાને ઉપચાર કરીને તે કેધાદિકને કારણ રૂપે ગ્રહણ
કરવામાં આવેલ છે.
શંકા–પહેલાં જે શરીરાત્પત્તિનું કથન કર્યું છે, તે કથન દ્વારા જ ક્રોધ નિવર્તિત આદિ શરીરનું કથન તે થઈજ ગયું છે, છતાં અહીં તેનું સ્વતંત્ર રૂપે કથન કરવાની શી આવશ્યકતા છે ?
ઉત્તર–પહેલાં જે ઉત્પત્તિનું કથન કર્યું છે, તથા ઉત્પત્તિ શરીર વડે માત્ર આરંભ જ ગૃહીત થયે છે, અને અહીં નિર્વતિત શબ્દ વડે નિષ્પત્તિ ગૃહીત થઈ છે. તેથી બન્નેનું અલગ અલગ રૂપે કથન કરવામાં આવ્યું છે. સૂ. ૩૫
ક્રોધાદિકેને જ શરીરેસ્પત્તિના કારણભૂત બતાવીને હવે સૂત્રકાર એ પ્રકટ કરવા માગે છે કે ધાદિકેને નિગ્રહ જ ધર્મના હેતુ રૂપ છે. તેથી
श्री. स्थानांग सूत्र :03