Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टोका स्था०४३०४सू०३४ विद्यमानगुणनाशाविद्यमानगुणप्रकटम ४५१ बन्धनहेतवः, कर्म च शरीरोत्पत्तिनिमित्तमिति शरीरोत्पत्तिकारणी-भूतकर्मणः कार्यस्य कारणीभूतेषु क्रोधादिषु चतुर्षु शरीरोत्पत्तिकरणत्वमुपचर्य शरीरोत्पत्ति कारणतया क्रोधाधुपादानमिति ।
" चउहिं ठाणेहिं निव्वत्तिए " इत्यादि-स्पष्टम्-नवरम्-निर्वतितं-निष्पादितं, कैस्तदित्यपेक्षायामाह-चतुर्भिः क्रोधादिभिरिति यद्यपि क्रोधादिनिर्वतितं कर्मतनिर्वतितं शरीरं तथाऽपि शरीरनिवर्तनकारणकारणे शरीरनिवर्तनकारणत्वमुपचर्य शरीरनिर्वतनकारणतया क्रोधाद्युपादानम् इत्याशयेनाह-' क्रोध बन्धनके हेतु होते हैं और कर्म शरीरोत्पत्तिमें निमित्त होताहै, इसलिये शरीरकी उत्पत्तिका कारणभूत जो कर्म है, उस कार्यभूत कर्मके कारण क्रोधादिक चारोंमें शरीरोत्पत्तिके कारणत्वका उपचार करके उन्हें शरीरोत्पत्तिका कारण कहा गया है। ____“च उहिं ठाणेहिं निव्वत्तिए " इत्यादि--चार कारणोंसे निर्वर्तित शरीर कहा गया है वे चार कारण ये हैं-जैसे क्रोधसे निर्तित१ यावत् लोभसे निर्वर्तित । इसी तरहका कथन यावत् वैमानिकोंके जानना चाहिये । यद्यपि क्रोधादिकोंसे निर्वर्तित कर्म होता है, और कर्मसे निवर्तित शरीर होता है, फिर भी जो यहां क्रोधादिकसे निर्वर्तित निष्पा. दित शरीरको कहा गया है, वह शरीर निर्वतनके कारण जो कर्म हैं उन कर्मों के कारण जो क्रोधादिक हैं, उनमें शरीर निर्वतनके प्रति कारणताका उपचार करके उन क्रोधादिकोंका कारणरूपसे उपादान ક્રોધાદિક કર્મબન્ધનના હેતુરૂપ હોય છે અને કર્મ શરીરત્પત્તિમાં નિમિત્ત રૂપ હોય છે. તેથી શરીરની ઉત્પત્તિના કારણભૂત જે કર્મ છે તે કાર્યભૂત કર્મના કારણરૂપ ક્રોધાદિક ચારેમાં શરીરત્પત્તિના કારણત્વને ઉપચાર કરીને તેમને જ (ક્રોધ, માન, માયા અને લેભને) જ શરીરત્પત્તિનાં કારણરૂપ वाम मावेश छे. " च उहि ठाणेहि निव्वत्तिए" त्याह
શરીરને ચાર કારણોથી નિર્વર્તિત (નિષ્પાદિત) કહ્યું છે. તે ચાર કારણે नीय प्रमाणे छ-(१) अधथी नितित, (२) मानथी नितित, (3) भायाथी નિર્વર્તિત અને (૪) લેભથી નિર્વર્તિત. આ પ્રકારનું કથન વૈમાનિકે પર્યન્તના સમસ્ત જી વિષે પણ સમજવું. જો કે ક્રોધાદિકે વડે નિર્વર્તિત કર્મ હોય છે અને કર્મ વડે નિર્વતિંત શરીર હોય છે, છતાં પણ અહીં શરીરને ક્રોધાદિકેથી નિવર્તિત (નિષ્પાદિત) કહેવાનું કારણ એ છે કે શરીર નિર્વતનના કારણભૂત જે કર્મો છે તે કર્મોના કારણભૂત જે કોધાદિકે છે, તેમાં શરીર
श्री. स्थानांग सूत्र :03