Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४२८
। स्थानाङ्गसूत्रे अवेति-प्रथमतो प्रहणं परिच्छेदनम् अत्रग्रहः, स एवं मतिरवग्रहमतिः, एवमग्रेऽपि १। तथा ईहा मतिः तत्र-ईहाक्षयोपशमतस्तदर्थविशेषपर्यालोचनम् सैवमतिरीहा. मतिः२, तथा अवायमतिः-अवाय:-क्षयोपशमतः-प्रक्रान्तार्थविशेषनिश्चयःस एव मतिरवायमतिः ३, तथा-धारणामतिः-धारणा -- क्षयोपशमतो ज्ञातार्थविशेषधरणं सैवमतिर्धारणामतिः । उक्तंच-“सामन्नत्थावगहणमोग्गहो भेयमग्गणमिहेढा ।
तस्सावगमोऽायो अविच्चुई धारणा तस्स ॥ १॥" छाया-सामान्यार्थावग्रहणमवग्रहो भेदमागणमिहेहा ।
तस्यावगमोऽवायोऽविच्युति र्धारणा तस्य ॥ १ ॥ इति एतद्बुद्धिमतिमूत्रद्वयस्य विशेषतो विवरणं मत्कृतायां नन्दीसूत्रस्य ज्ञानचन्द्रिकायां टीकायां विलोकनीयम् । (२)। प्रकारके विशेषोंसे निरपेक्ष अतएव शब्दादि द्वारा अनिर्देश्य ऐसे सामान्य रूपसे रूपादिकोंका सर्व प्रथम ग्रहण ज्ञान होता है वह अव प्रहरूप मति है । अवग्रह मतिसे जाने हुए पदार्थको क्षयोपशमकी विशेषताके अनुसार जो विशेष रूपसे जानती है वह ईहारूपमति है, ईहा. मतिसे जाने हुए पदार्थको क्षयोपशमकी विशेषताके अनुसार जो विशेष रूपसे निश्चय रूपसे जाननेवाली मति है, वह अवाय रूप मति है ३। एवं अवायमतिसे जाने हुए पदार्थको क्षयोपशमके अनुसार अविस्मरणरूपसे धारण करनेवाली जो मति है वह धारणामति है ४। कहा भी है "सामत्थावगहण 'इत्यादि इस गाथाका अर्थ स्पष्ट है इन बुद्धि और मति विषयक सूत्रोंका विशेष रूपसे कथन नन्दीसूत्रकी टीका ज्ञानકે શબ્દાદિ દ્વારા અનિર્દેશ્ય એવા સામાન્ય રૂપે રૂપાદિકનું સર્વ પ્રથમ ગ્રહણ (જ્ઞાન) થાય છે, તે મતિનું નામ અવગ્રહ મતિ છે. અવગ્રહ મતિ દ્વારા જે પદાર્થને જાણવામાં આવ્યું હોય તેને શોપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે જાણનારી જે મતિ છે, તેને ઈહામતિ કહે છે. ઈહામતિ દ્વારા જાણેલા પદાર્થને ક્ષપશમની વિશેષતા અનુસાર વિશેષ રૂપે નિશ્ચય રૂપે જાણનારી જે મતિ છે તેને અવાયરૂપ મતિ કહે છે. અવાય માત વડે જાણેલા પદાર્થને ક્ષયોપશમની વિશેષતા અનુસાર અવિસ્મરણ રૂપ ધારણ કરનારી જે મતિ છે તેને ધારણુ મતિ કહે છે. કહ્યું પણ છે –
"सामन्नत्थावग्गहण" त्याहि. भ. पायानो अर्थ स्पष्ट छ, सामुदि અને મતિવિષયક સૂત્રોનું વિશેષ કથન નન્દી સૂત્રની ટીકા જ્ઞાનચન્દ્રિકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું
श्री. स्थानांग सूत्र :03