Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४७० ४ सू०३० जीवान्तर्गत पुरुषविशेषनिरूपणम्
४३९
तथा - ' चत्तारि पुरिसजाया ' इत्यादि - स्पष्टम् नवरम् - एकः पुरुषः मुक्तः = दन्यतः परिवर्जितसङ्गो भवति स पुनर्मुक्तः- भावतः सङ्गरहितत्वात् त्यक्ताऽऽसक्तिर्भवति, यथा-सुसाधुरिति प्रथमः | १|
"
तथा - एकः पुरुषो मुक्तो द्रव्यतस्त्यक्तसङ्गो भवन्नपि साssसक्तिकत्वादमुक्तो भवति यथा रङ्कः । इति द्वितीयः २ तथा एको द्रव्यतोऽमुक्तो भवन्नपि भावतस्तु मुक्तः त्यक्ताऽऽसक्तिर्भवति यवा - राज्यावस्थोत्पन्न केवलज्ञानसम्पन्नो भरतचक्रवर्तीति तृतीयः ३ तथा एकोऽमुक्तोभवन् पुनरमुक्त एव तिष्ठतीति यथा और कोई एक मनुष्य ऐसा होता है, जो दोनों भी रूप से - अन्तरङ्ग रूपसे और बहिरंग रूपसे अमित्रही बना रहता है ४ । यह सब कथन आपेक्षिक है।
पुनश्च - " चत्तारि पुरिसजाया " इत्यादि - पुरुषजात चार कहे गये हैं जैसे- कोई एक पुरुष ऐसा होता है, जो द्रव्य और भाव दोनों रूपसे परिग्रहका त्यागी होता है जैसे- सुसाधु चारित्रसंपन्न मुनि१ ऐसा वह पुरुष मुक्त मुक्त कहा गया है, क्योंकि ऐसा पुरुष द्रव्यकी अपेक्षा भी सहका त्यागी होता है, और भावकी अपेक्षा भी आसक्ति रूप - ममेदं रूपं (यह रूप मेरा है) मूर्च्छाभावका त्यागी होता है १, कोई एक पुरुष ऐसा होता है जो केवल द्रव्यकी अपेक्षासेही त्यागी होता है, भावकी अपेक्षासे त्यागी नहीं होता है जैसे-रङ्कजन २। कोई एक मनुष्य ऐसा होता है, जो द्रव्यकी अपेक्षासे त्यक्त सङ्गवाला नहीं होता है, पर વિહીન જ હોવાને કારણે અમિત્ર-અમિત્ર રૂપ લાગે છે. કથન આપેક્ષિક છે.
આ સમત
એવા પુરુષ
" चत्तारि पुरिसजाया " इत्याहि-या अभागे पशु और पुरुष प्रहारे। કહ્યા છે—(૧) કોઇ એક પુરુષ એવા હોય છે કે જે બન્ને રૂપે દ્રવ્યની અને ભાવની અપેક્ષાએ પશૃિહના ત્યાગી હોય છે. જેમકે સુસાધુ ચારિત્રસ'પન્ન મુનિ આ પ્રકારના હોય છે. એવા પુરુષને અહીં મુક્ત-મુક્ત કહ્યો છે, કારણ દ્રવ્યની અપેક્ષાએ પશુ સ`ગના ( પરિગ્રહના ) ત્યાગી હોય છે અને ભાવની અપેક્ષાએ પણ આસક્તિ રૂપ મૂર્છાભાવથી રહિત હોય છે. “ આ મારૂં છે ” એવા ભાવ તે જીવમાં હોતા નથી.
(૨) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોય છે, પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી. જેમકે ગરીબ માણસ.
(૩) કાઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પરિગ્રહના ત્યાગી હોતા નથી,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩