Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्यानाङ्गसूत्रे रक्षः । इति चतुर्थः ४। यद्वा-पूर्वापरकालमपेक्ष्येदं सूत्रं विवरणीयम् । यथाएका पूर्व द्रव्यतो मुक्तः पश्चाद्भावतोऽपि मुक्तो भवतीत्यादिरीत्या ।(३)।
तथा-' चत्तारि पुरिसजाया' इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि यथाएकः पुरुष आसक्तिरहिततया मुक्तो भवन्नपि वैराग्यपिशुनाकारतया मुक्तरूपःमुक्तस्येव रूपं यस्य स तथा भवति नतु वास्तविकमुक्तः, यथा-यतिः-स हि पुत्रा. दिसारहितोऽपि वैराग्यसूचकसाधुरूपमात्रधारको नतु मुक्तो मुक्तवद्रप. धारकः इति प्रथमः १॥ भावकी अपेक्षासे त्यक्त सङ्गवाला होता है, जैसे राज्यावस्थामें उत्पन्न हुए केवल ज्ञानवाले भरत चक्रवर्ती ३। ।
कोई एक मनुष्य ऐसा होता है जो द्रव्य और भाव इन दोनों की अपेक्षाओंसे त्यक्त सङ्गवाला नहीं होता है, जैसे रङ्कजन । अथवा-इस सूत्रका व्याख्यान पूर्व अपर कालकी अपेक्षासे भी व्याख्या युक्त कर लेना चाहिये, जैसे कोई एक पुरुष ऐसा होताहै, जो पहिले समयमें भी द्रव्यकी अपेक्षा मुक्त रहता है, और बादमें भी वह द्रव्यकी अपेक्षा मुक्त रहता है इत्यादि -
फिर भी "चत्तारि पुरिसजाया" इत्यादि-पुरुष जात इस प्रकारसे भी चार कहे गये हैं जैसे-कोई एक मनुष्य ऐसा होता है, जो आसक्तिसे रहित होनेसे मुक्त होता हुआ भी वैराग्यसूचक आकारसे मुक्तके जैसे रूपवाला होताहै, वास्तविक वह मुक्त नहीं होता है। जैसे यतिजन પણ ભાવની અપેક્ષાએ પરિગ્રહને ત્યાગી હોય છે. જેમકે જેમને રાજ્યકાળ દરમિયાન કેવળજ્ઞાન થયું હતું એ ભરત ચક્રવર્તી
(૪) કોઈ એક પુરુષ દ્રવ્યની અપેક્ષાએ પણ પરિગ્રહનો ત્યાગી હોતો નથી અને ભાવની અપેક્ષાએ પણ પરિગ્રહને ત્યાગી હોતું નથી. જેમકે રંકજન.
આ સૂત્રને પૂર્વાપર કાળની અપેક્ષાએ પણ આ પ્રમાણે સમજાવી શકાય. (૧) કેઈ એક પુરુષ પહેલાં પણ દ્રવ્યની અપેક્ષાએ મુક્ત (અપરિગ્રહીમચ્છભાવ રહિત) રહે છે, અને પછી પણ દ્રવ્યની અપેક્ષા એ મુક્ત જ રહે છે. બાકીના ત્રણ પ્રકારો પણ એ જ પ્રમાણે સમજી લેવા.
" चत्तारि पुरिसजाया " त्याहि-मा प्रमाणे या२ पुरुष ४२ ४॥ છે--(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે આસક્તિથી રહિત હોવાને કારણે મુક્ત હોય છે, અને વૈરાગ્ય સૂચક આકાર, વેષ આદિને કારણે મુક્તના જેવા રૂપવાળે (લક્ષણવાળા) હેય છે, પણ વાસ્તવિક રીતે તે મુક્ત હોતે
श्री. स्थानांग सूत्र :03