Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे तथा प्राद्वेषा उपसर्गा यथा-सोमिलाख्यब्राह्मणेन गजसुकुमारो व्यपरोपित इति २।
तथा-वैमा यथा-चाणक्यप्रेरितश्चन्द्रगुप्तनृपो धर्म परीक्षितुं सर्वमतानुयायिसाधून अन्तःपुरे प्रवेश्य तद्द्वारा धर्ममाख्यापयामास अन्यांश्च क्षोभयामास परन्तु जैनमुनीन् क्षोभयितुं नाशक्नोत् इति ।३।
तथा-कुशीलपतिसेवनता-कुशीलस्य प्रतिसेवनं येषु ते कुशीलप्रतिसेवनका उपसर्गाः,-व्यधिकरणो बहुव्रीहिः, यथा-कश्चित्साधुः सायंकाले प्रवासगतस्य कस्पचिदीर्थ्यालोनरस्य गृहे वासार्थ प्रविष्टः, तालुस्त्रीचतुष्टयेन समर्पिताऽऽचा. सोऽसौ साधुनिशि प्रत्येकं चतुरोऽपि पहरानुपसर्गितो न च क्षोभं प्राप्त इति, ४। उपर उपसर्गकिया,तब उस क्षुल्लकने उसे दण्डेसे ताडित किया।विवाद बढ जाने पर राजाके पास क्षुल्लकने श्रीगृहका दृष्टान्त कहा १। प्रादेष उपसर्ग इस प्रकारके हैं जैसे-सोमिल्ल ब्राह्मणने गज सुकुमारको मार दिया २। वैमर्श उपसर्ग इस प्रकारसे हैं जैसे-चाणक्यसे प्रेरित हुए चन्द्रगुप्त राजाने धर्मकी परीक्षा करने के लिये सर्व मतके अनुयायी साधुओंको अन्तःपुरमें प्रवेश कराया-बुलाया और प्रवेश कराकर फिर उनसे धर्मका उपदेश कहलवाया तथा बाद में कितनेक साधुओंको उसने क्षुभित कराया। परन्तु वह जैन साधुओंको क्षुभित कराने में समर्थ नहीं हो सका । जिनमें कुशीलका प्रतिसेवन होता है वे कुशीलप्रतिसेवनक उपसर्ग हैं। ये इस प्रकारके होते हैं जैसे-कोई साधु सायंकालके समय किसी प्रवासगत ईर्ष्यालु व्यक्तिके घर पर ठहरनेके अभिप्रायसे घुस गया સગ કર્યો. ત્યારે તે ક્ષુલ્લકે તેને લાકડી વડે મારી. તેથી મેટે ઝગડો થયે અને રાજા પાસે ફરિયાદ કરાઈ. ત્યારે ક્ષુલ્લકે રાજાની સમક્ષ શ્રીગૃહનું દૃષ્ટાન્ત કહ્યું.
પ્રાધેષ ઉપસર્ગ–મિલ બ્રાહ્મણે જે પ્રકારના ઉપસર્ગ વડે ગજસુકુ મારને મારી નાખે, તે પ્રકારના ઉપસર્ગને પ્રાષ ઉપસર્ગ કહે છે.
વૈમર્શ ઉપસર્ગનું દાન્ત–ચાણક્યની પ્રેરણાથી એક વખત ચન્દ્રગુપ્ત સર્વમતના અનુયાયીઓની કસોટી કરી. તેણે તેમને પોતાના અંતઃપુરમાં
લાવ્યા. ત્યારબાદ તેમની પાસે ધર્મોપદેશ અપાવ્યું. ત્યારબાદ તેણે કેટલાક સાધુઓને સુભિત કરાવ્યાં. પણ જૈન સાધુઓને મુભિત કરાવવાને તે સમર્થ થશે નહીં. જે ઉપસર્ગો દ્વારા સંયમી આત્માને કુશીલ પ્રતિસેવી બનાવવાને પ્રયત્ન કરાય છે, તે ઉપર્ગોને કુશીલ પ્રતિસેવનક ઉપસર્ગો કહે છે જેમકે કોઈ એક સાધુ સાયંકાળે કે એક ગામમાં આવી પહોંચ્યા અને કેાઈ એક બહારગામ ગયેલા ઈર્ષ્યાળુ પુરુષના ઘરમાં તેમણે આશ્રય લીધે. તે ઘર માલિકને ચાર સ્ત્રીઓ હતી.
श्री. स्थानांग सूत्र :03