Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० उ० ४ सू०२६ कर्मविशेषनिरूपणम् यथा-भरतादीनाम् , इति प्रथमो भङ्गः । तथा-एकं कर्म शुभं-पुण्यात्मकं सदपि अशुभम्-अकल्याणकरं भवति अशुभानुबन्धिखात यथा-ब्रह्मदत्तादीनाम् इति द्वितीयो भङ्गः २। तथा-एकं कर्म अशुभंयापप्रकृतिरूपं भवति, तत्पुनः शुभं-शुभानुबन्धिखात् यथा-कष्टप्राप्तानां विनाऽपि कर्मनिर्जरेच्छा स्वयंजायमानकर्म निर्जराणां गवादीनाम् इति तृतीयो भङ्गः ३, तथा-एकं कर्म-अशुभं--पापप्रकृतिरूपं भवति तत्पुनरशुभम् भवति,अशुभानुबन्धित्वात् यथा धीवरादीनामिति चतुर्थः ४।(१) ___ " चउबिहे कम्मे " इत्यादि-कर्म पुनश्चतुर्विधं प्रज्ञप्तम् , तद्यथा-एक कर्म भरतादिकोंका कर्म उनके कल्याणका कारक हुआ है १। कोई एक कर्म ऐसा होता है जो पुण्यप्रकृतिरूप हुआ भी अशुभानुबन्धी होनेसे कल्या. णका कारक नहीं होताहै। जैसे ब्रह्मदत्तादिकोंका कर्म उनके कल्याणका कारक नहीं हुआ है २ कोई एक कर्म ऐसा होता है जो अशुभ प्रकृ. तिरूप होने पर भी शुभानुबत्धी होनेसे शुभ कल्याणकारक होता है जैसे-कष्टमें पतित गाय आदि जानवरोंका कर्म अशुभ होता हुआ भी वह उनके कल्याणका कारक होताहै क्योंकि वे उस समय कमों की निर्जरा करनेके अभिलाषी तो होते नहीं हैं, स्वयंही उनके कर्मों की निर्जरा होती रहती है ३ तथा-कोई एक कर्म ऐसा होता है जो अशुभ पाप प्रकृतिरूप होता है और अशुभानुवन्धी होनेसे अशुभ अकल्याण. कारक होता है जैसे धीवरोंका कर्म अशुभ होता हुआ उनके अशुभा. नुबन्धी होनेसे अशुभकारकही होता है ४ ।।
पुनश्च-" चउविहे कम्मे ” इत्यादि-कर्म चार प्रकारका कहा કલ્યાણનું કારક બન્યું હતું. કેઈ એક કર્મ એવું હોય છે કે જે પુણ્ય પ્રકૃતિરૂપ હોવા છતાં પણ અશભાનુબન્ધી હેવાથી કલ્યાણકારક હોતું નથી. જેમકે બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિકનું કર્મ તેમના કલ્યાણનું કારક બન્યું હતું. કોઈ એક કર્મ એવું હોય છે કે જે અશુભ પ્રકૃતિરૂપ હોવા છતાં પણ શુભાનુબન્ધી હોવાથી શુભ કલ્યાણકારક હોય છે. જેમકે કષ્ટપતિત (કષ્ટ સહન કરતી) ગાય આદિ જાનવરોનું કર્મ અશુભ હોવા છતાં પણ તે તેમના કલ્યાણનું કારક બને છે, કારણ કે તે સમયે તે જ કમની નિર્જ કરવાની અભિલાષાવાળાં હતાં નથી, છતાં પણ આપોઆપ તેમનાં કર્મોની નિર્જરા થતી રહે છે.
કેઈ એક કમ એવું હોય છે કે જે અશુમ પાપપ્રકૃતિ રૂપ હોય છે અને અશુભાનુબન્ધી હોવાથી અશુભ-અકલ્યાણકારક હોય છે. જેમકે માછીમાનું કર્મ અશુભ હોય છે, અશુભાનુબન્ધી હોય છે અને અશુભકારક હોય છે.
" चउबिहे कम्मे " मना मा प्रमाणे या२ १२ ५५ हा छ
श्री. स्थानांग सूत्र :03